આ પટેલ યુવાન ગૂગલ માં કરે છે કામ, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ
માત્ર 24 વર્ષની નાની ઉંમરમાં તમને ગૂગલ જેવી કંપનીમાં જોબ મળી જાય તો ? ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા આઇટી ક્ષેત્રના દરેક વ્યક્તિને થતી હશે. પરંતુ ઘણાં ઓછા લોકો હશે તેને ગૂગલમાં નોકરી કરવાની તક મળી હોય. આવા જ યુવાન વ્યક્તિ છે કલ્પેશ ગુજરાતી.
પાલીતાણાના વતની કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને ગૂગલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ગૂગલમાં નોકરી કરે છે. તેઓ મૂળ પાલીતાણાના નવાગામ વડેલીના વતની છે. ખેડૂત કુટુંબમાંથી આવતા તેમના પિતાજી 12 વર્ષના હતા ત્યારે સુરત હિરા ઘસવા આવી ગયા હતા. કલ્પેશભાઇએ આંઠ ધોરણ સુધી સુરતમાં અભ્યાસ કર્યા બાદ મુંબઇ ગયા અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. ત્યાર બાદ યુએસમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. કલ્પેશભાઇને 24 વર્ષની ઉંમરમાં જ પ્રથમ જોબ ગૂગલમાં મળી.
તેઓ જણાવે છે કે તમે ધારો તો કંઇ પણ કરી શકો છો. આવડી મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ પ્રોસેસથી ગભરાવાના બદલે તેને એન્જોય કરે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ
– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં
– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ
– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન
– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ