લંડનમાં કચ્છના જશુબેન વેકરીયાને પ્રિન્સ ચાર્લ્સના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

કચ્છના દહીંસરામાં જન્મેલા અને હાલે લંડનની શાળામાં ઉપઆચાર્યા તરીકે સેવા બજાવતા જશુબેન વેકરીયાને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના હસ્તે મોસ્ટ એક્સેલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આવું થઇ શકે એવું મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું: જશુબેન વેકરીયા.

આ એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતા જશુબેને કહ્યું હતું કે “ખૂબ જ જોરદાર અનુભવ રહ્યો. બંકીંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સને મળવું અને તેમના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારવો એ ખૂબ જ આનંદપ્રેરક વાત છે અને આવું થઇ શકે એવું મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું”.

2019ના એવોર્ડ વિનર્સની યાદીમાં જે શિક્ષકો, ગવર્નર્સ, સામાજિક કાર્યકરો, ફોસ્ટર કેરીયર્સ, સ્કુલ ગવર્નર્સ સહિતનાઅઓએ શિક્ષણ અને બાળકો માટે કાર્ય કર્યું છે તેમને સન્માન્વામાં આવ્યા છે. આ સન્માનિતોની યાદીમાં લંડનના કેન્ટનની પ્રાથમિક શાળાના ઉપઆચાર્યા જશુબેન વેકરીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો