રાતે ઊંઘ ના આવતી હોય તો અપનાવો આ ખાસ ટેકનિક, બોડી રીલેક્સ થશે અને મળશે રાહત

જો તમને પણ રાતે ઊંઘ નથી આવતી તો તમે આ ખાસ ટેકનિકની મદદથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને ફોલો કરો. થોડા સમય બાદ તમને ઊંઘ આવશે અને તમે ફ્રેશ પણ થશો.

આ રીતે કરો 4-7-8 ટેકનિકનો ઉપયોગ

આમ કરવાથી તમે સારા સ્થાન પર આરામદાયક સ્થિતિમાં બેસો અને આડા પડો. ધ્યાન રાખો કે પોશ્ચર યોગ્ય રહે. ઊંઘ માટે આ ટેકનિક યોગ્ય છે પણ તેનો ઉપયોગ સૂતી સમયે કરો. હવે જીભના આગળના ભાગથી દાંતના પાછળના તાળવાને સ્પર્શ કરો. આખી પ્રક્રિય દરમિયાન તેને ત્યાં જ રહેવા દો.

મોદી સરકારમાં લોકશાહીના ‘બુરે દિન’, ભારત 26 ક્રમ નીચે પછડાયું
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ તારીખથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો કરાશે શરૂ, હોસ્ટેલમાં SOPનું પાલન કરવાનું રહેશે
ટ્વીટર પર વિદ્યાર્થીએ કહ્યું ટ્રેન મોડી હોવાને લીધે પરીક્ષા છુટી જેશે, રેલવેએ ફુલ સ્પીડમાં ગાડી દોડાવી

શરીરમાં ઓક્સીજનની ખામી થશે પૂરી

શ્વાસ લેવાની ખાસ ટેકનિક શરીરને આરામની સ્થિતિમાં લઈ જાય છે. ખાસ કરીને એવી ટેકનિક જેમાં શ્વાસને રોકવામાં આવે છે. આ શરીરને અલગ અલગ અંગોમાં ઓક્સીજનની ખામીને પૂરી કરી છે. 4-7-8ની ટેકનિક તમારા મગજ અને શ્વાસને કંટ્રોલ કરે છે. રેગ્યુલર પ્રેક્ટિસ કર્યા બાદ તે તમારી આદત બની જાય છે.

યોગ, ધ્યાન અને અનુલોમ વિલોમની આ અસરકારક પ્રક્રિયા 4 રીતે કરાય છે

અનુલોમ -વિલોમઃ તેમાં એક વાર નાકની એક તરફથી શ્વાસ લેવાય છે અને અન્ય બંધ રહે છે.

ધ્યાનઃ શ્વાસ પર ધ્યાન આપવામાં આવે છે. માણસ વર્તમાન ક્ષણમાં રહે છે.

કલ્પનાઃ મન પર ધ્યાન રાખીને સામાન્ય રીતે શ્વાસ લેવાય છે.

માર્ગદર્શી કલ્પનાઃ તમે તેને સુખદ પળોની સાથે ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરો છો. જેનાથી શ્વાસ લેતી સમયે તમે ચિંતાઓે ભૂલી જાવ છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો