શું તમને પણ દાદરની સમસ્યા થઇ છે? તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો તો અસરકારક છે આ દેશી નુસખા

વરસાદને કારણે સ્વાસ્થ્ય અને ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. વરસાદને કારણે અનેક પ્રકારના ઇન્ફેક્શન થઇ શકે છે. જેમા એક ગંભીર સમસ્યા ખંજવાળ આવવી. જેના કારણે તમને દાદર અને ખરજવા જેની સમસ્યા થાય છે. જેને ફંગલ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ દાદરથી તમને અનેક પ્રકારની સમસ્યા થાય છે. તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો તે અમે તમને કેટલાક સહેલા નુસખા જણાવીશું જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

લીમડાના પાન
એક મુઠ્ઠી ભરીને લીમડાના પાનને આશરે 10 મિનિટ સુધી ઉકાળી લો આ લીમડાના પાનના ગુણ પાણીમાં જતા રહેશે. હવે આ પાણીથી તમે સ્નાન કરી શકો છો અને આ પાનમાં એન્ટિમિક્રોબાયલ ગુણ હોય છે. જે ત્વચામાં રહેલી અશુદ્ધિઓ અને ઝેરી પદાર્થને સાફ કરે છે.

એલોવેરા
એલોવેરા જેલને નીકાળી લો અને તેને ત્વચા લગાવો જેથી તમને દાદરની સમસ્યાથી રાહત મળી શકે છે. બજારમાં ઉપલબ્ધ ક્રીમ અને જેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તેને દિવસમાં 2-3 વખત લગાવી લો. તેમા માલોજ, લૈક્ટોજ અને સ્ટેરોલ્સ જેવા શુગર હોય છે જે ફંગલ સંક્રમણથી લડવામાં ખૂબ અસરકારક હોય છે.

સફરજનનું વિનેગર
તેનો ઉપાય ખૂબ પહેલાથી ત્વચા સંબંધી એલર્જીની સમસ્યામાં કરવામાં આવી રહ્યો છે. તેમા થોડૂંક પાણી મિક્સ કરો અને હવે આ મિશ્રણમાં રૂ ડૂબાડી દો અને દાદર હોય ત્યાં લગાવી દો. જેથી તમને રાહત મળી શકે છે. સરફજનના વિનેગરમાં એન્ટી સેપ્ટિક, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જે રાહત પ્રદાન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો