વજન ઘટાડવા માટે મેથીના દાણા અકસીર, એક મહિનામાં જ ભારેખમ શરીર હળવું થશે, પાંચ વાતોનું ધ્યાન રાખશો તો ગમે તેવી ચરબી ઓગળી જશે, ખેતસીભાઈએ બતાવ્યો ઘરેલું પ્રયોગ
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેદસ્વિતા અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે. જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો ચોક્કસ મેદસ્વિતાથી બચી શકાય છે. સાથે જ વજન ઘટાડવા માટે તેમણે મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ પણ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, એક મહિના સુધી મેથીના દાણાનો પ્રયોગ કરવામાં આવે તો પેટરમાંથી વાયુ, ગેસ અને કબજિયાત ગાયબ થઈ જાય છે. આ પ્રયોગ અકસીર હોવાનું તેઓ જણાવે છે..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..