વિટામિન B-12ના પ્રોબ્લેમ સામે અકસીર ઉપાય છે આ ગોળી, સાથેસાથે BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી પણ રાખશે દૂર, તમે જાતે જ બનાવી શકો છો ઘરે.
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વિટામીન B-12ની તકલીફમાં રાહત આપે તેવો એક ઘરગથ્થું પ્રયોગ બતાવ્યો છે. બે મિનિટનો વીડિયો બનાવી તેમણે B-12ના પ્રોબ્લેમ સામે અકસીર એવી ગોળી બનાવતાં શીખવ્યું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ ગોળી ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી બનાવી શકાય છે. આ ગોળી જમીને લેવાની હોય છે, જે 45 મિનિટમાં જ શરીરના વાયુને તોડી નાખે છે. આ પ્રયોગથી વિટામીન B-12ની તકલીફમાં તો રાહત થશે જ, સાથેસાથે BP,ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી પણ દૂર રાખશે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..