દાદરથી પરેશાન થવાની જરૂરત નથી, રસોડામાં પડેલી આ વસ્તુઓથી જડમૂળથી દૂર થશે દાદર, નહી રહે એકપણ ડાઘ

દાદર એક ગંભીર ચામડીનો રોગ છે જેને અંગ્રેજીમાં રિંગવાર્મ (Ringworm)ના નામથી ઓળખવામાં આવે છે. આ રોગમાં ત્વચા પર લાલ લાલ ગોળ નિશાન જોવા મળે છે. જેનો આકાર રિંગ જેવો હોય છે જે વરસાદમાં ખાસ કરીને ઇન્ફેક્શનના કારણે થઇ જાય છે. જેનાથી બચીને રહેવું જોઇએ. ખાસ કરીને ગુપ્તાંગની આસપાસ આ બીમારી ઝડપથી ફેલાય છે. જ્યારે દાદર બાદ કાળા નિશાન પડી જાય છે તો તેને એક્ઝિમા કહે છે. પરંતુ તમારે તેનાથી પરેશાન થવાની જરૂરત નથી કારણકે તેના માટે અમે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લીંબુ

લીંબુના ટૂકડાને કટ કરીને દાદર પર રગડવાથી ખંજવાળ ઓછી થઇ જાય છે અને થોડાક દિવસોંમાં દાદર મટી જાય છે. તેને શરૂઆતમાં દાદર પર લગાવવાથી થોડીક બળતરાનો અનુભવ થાય છે.

લસણનો અર્ક

લસણમાં પ્રાકૃતિક રીતે એન્ટી ફંગલ તત્વ હોય છે જે અનેક પ્રકારના ફંગલ ઇન્ફેક્શનને સારુ કરવામાં મદદરૂપ થાય છે. જેમાથી દાદર પણ એક છે. લસણને છોલીને તેના નાના ટૂકડા કરી દાદર પર રાખી લો. જેથી જલદી આરામ મળશે. તે સિવાય લસણને પીસીને પેસ્ટ તૈયાર કરો. અને તેને દાદર પર લગાવી લો.

કેળા

કેળાના પલ્પને મસળીને તેમા લીંબુનો રસ મિક્સ કરી લો અને દાદર પર લગાવી લો. થોડાક દિવસ નિયમિત આ ઉપાય કરવાથી દાદર જડમૂળમાંથી ગાયબ થાય છે અને ખંજવાળ પણ આવતી નથી.

મુલતાની માટી

થોડીક મુલતાની માટીમાં બે-ત્રણ ચમચી ગુલાબજળ મિક્સ કરીને તેનો લેપ લગાવી લો આમ કરવાથી દાદર પર આવતી ખંજવાળ દૂર થશે અને તમને આ સમસ્યાથી રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો