અતિશય એસીડીટીની સમસ્યા રહેતી હોય તો ઘરમાં પડેલી આ 4 વસ્તુ છે ખાસ, ઘરેલું ઉપાયથી મળશે રાહત, જાણો અને શેર કરો
જો તમને એસીડીટી જેવી સમસ્યા થઇ રહી છે તો તમે એક ગ્લાસ પાણીને નવશેકુ કરીને પી લો, તેનાથી તમારા પેટની અંદરની વધારાનું એસિડ બહાર નીકળી જાય છે જેનાથી તમને આરામ મળે છે. જેનાથી તમને સારી અસર જોવા મળે છે. પરંતું જો તમને વધારે પ્રમાણમાં એસીડીટીથી થઇ ગઇ છે તો તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
તુલસીના પાન
એસીડીટી જેવો અનુભવ થવા પર ત્રણ-ચાર તુલસીના પાન ધીમે-ધીમે ચાવતા રહો. તેનાથી તમારા પેટને આરામ મળશે. તે સિવાય એક કપ પાણીમાં ચાર તુલસીના પાન ઉકાળી લો. હવે તેમા થોડૂંક મધ મિક્સ કરી લો. તેને થોડાક-થોડાક અંતરે પીતા રહો. તમારે તેમા દૂધ મિક્સ નથી કરવાનું.
તજ
એસીડીડીની સમસ્યા માટે ઘરેલુ ઇલાજ એક સારો નુસખો છે. તે પાચન માટે સારો છે તે પ્રાકૃતિક રીતે એસિડ નીકાળે છે. 1/2 ચમચી તજના પાવડરમાં એક કપ પાણીમાં ઉકાળી લો, આપાણીને દિવસમાં 2-3 વખત પી લો. તજના પાવડરને તમે તમારા સૂપ કે સલાડમાં પણ ઉમેરી શકો છો.
છાશ
તે એસીડીટીની સમસ્યા માટે ઘરેલું ઇલાજ સૌથી સરળ રીતે છે. એસીડીટીની સમસ્યા દૂર કરવા છાશ પીવી જોઇએ. તેમા લેક્ટિક એસિડ હોય છે જે પેટની એસીડીટીને ઓછી કરે છે.
લવિંગ
એસીડીટીની સમસ્યા માટે ઘરેલું ઇલાજમાં તમે ખૂબ સરળતાથી કરી શકો છો. કેટલીક વખત પેટમાં ઓછું એસિડ બને છે જેના કારણથી પણ એસીડીટી થાય છે. એવામાં લવિંગ તમને મદદ કરે છે. બે ત્રણ લવિંગમાં મોંમાં રાખો અને ચૂસતા રહો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..