મહેંદીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી ક્યારેય તમારા વાળ નહીં થાય સફેદ, જાણો અને શેર કરો

વાળનું સફેદ થવું એક સામાન્ય વાત છે પરંતુ જો વાળ ઓછી ઉંમરમાં સફેદ થવાના શરૂ થઇ જાય તો તે સમસ્યા બની જાય છે. વાળની આ સમસ્યાથી આજકાલ લગભગ ઘણા લોકો પરેશાન છે અને તેનાથી રાહત મેળવવા માટે તમે કલર કે મહેંદીનો ઉપયોગ કરો છો. પરંતુ મહેંદી અને કલરમાં રહેલા કલરમાં કેમિકલની અસરથી વાળ ખરવાનું શરૂ થઇ જાય છે અને તેનો રંગ પણ વાળ પર મોડા સુધી રહેતો નથી. તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એક એવી વસ્તુ જેને વાળમાં લગાવવાથી વાળનો રંગ ક્યારેય સફેદ થશે નહીં.

બદામનું તેલ

બદામના તેલમાં ઘણા બધા પોષણ તત્વો ખાસ કરીને વિટામીન ઇ હોય છે જે વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમે મહેંદીમાં મિક્સ કરીને લગાવશો તો વાળ સફેદ થવાના બંધ થઇ જશે.

મહેંદી અને બદામ તેલ લો હવે તે બાદ એક પેનમાં પાણી ઉમેરીને તેમા મહેંદી પાવડર તેમજ બદામ તેલને હળવી આંચ પર ગરમ કરી લો. જ્યારે તે બરાબર મિક્સ થઇ જાય તો તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરી લો.

હવે આ મિશ્રણને વાળમાં યોગ્ય રીતે લગાવી લો અને ઓછામાં ઓછું 35-40 મિનિટ માટે રાખી મૂકો. જ્યારે તે સૂકાઇ જાય તો પાણીથી વાળને યોગ્ય રીતે ધોઇ લો. 2 અઠવાડિયામાં એક વખત તેનો ઉપયોગ કરી લો. તેનાથી તમારા વાળ મજબૂત, ભરાવદાર અને કાળા થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો