લંડનમાં ભરૂચના ડૉક્ટરનું કોરોનાથી થયું મોત, મેડીકલ સ્ટાફના હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ !! ૐ શાંતિ !!

લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોતથયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા રહી તાળીઓથી વધાવી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

મૂળ ભરૂચના વડવા ગામના વતનીઅને વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલાં ડૉ. યુસુફ પટેલ વિસ્તારમાં સારી નામના ધરાવતા હતા. તેમણે વર્ષ 1989માં ઈસ્ટ લંડનના ફોરેસ્ટ ગેટ ખાતે ‘વૂડગ્રેન્જ મેડીકલ પ્રેક્ટિસ’ નામથી હોસ્પિટલની સ્થાપના કરી હતી. જનરલ પ્રૅક્ટિશનર તરીકે તેમની સારી સર્વિસના કારણે ઈસ્ટ લંડનમાં લોકપ્રિય બન્યા હતા.

East London GP Dr Yusuf Patel sadly died with Covid-19 yesterday, becoming the fifth GP to pass away from the virus in the UK.

Dr Patel, 61, who was a GP partner and founder of the Woodgrange NHS Medical Practice in Forest Gate, died at Queens Hospital, Romford.

His practice described the ‘immeasurable pain’ of losing their colleague.

Its statement said: ‘It is with a very heavy heart that we have to inform you of the sad loss of Dr Yusuf Ismail Patel, GP principal and founder of Woodgrange NHS Medical Practice.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો