ડિપ્રેશનમાંથી બહાર નીકળવા શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત, સવાર-સાંજ આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડિપ્રેશનથી બચવા માટેની એક કસરત શીખવી છે. આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે. ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો. રોજ સવાર-સાંજ 15થી 20 વખત આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો. આ પ્રયોગથી રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી જશે અને દિવસે પણ સ્ફૂર્તિ રહેશે. ખેતસીભાઈનો દાવો છે કે, નિયમિત આ પ્રયોગ કરવાથી દવાઓ લેવાની પણ જરૂર પડશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..

આ પણ વાંચજો..

ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી, જુઓ વીડિયો

રાતે સૂતી વખતે દૂંટી પર સરસિયું તેલ લગાવો, સવારે પેટ સાફ આવશે, દૂંટી પર કયા-કયા તેલ મૂકવાથી કયા-કયા રોગ મટે છે? જાણો વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો કબજિયાતનો ઘરેલું રામબાણ પ્રયોગ

વેરાવળના ખેતસીભાઈ બતાવ્યો ચરબી ઓગાળવાનો રામબાણ ઈલાજ, રાત્રે જમવામાં આ પ્રયોગ કરો, અઠવાડિયામાં ચરબીના થર ઉતરશે, ઊંઘ પણ સારી આવશે અને પાચનની તકલીફ નહીં રહે

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો