કુલીનું કામ કરતાં કરતાં IAS બન્યો શ્રીનાથ, રેલવેના ફ્રી વાઇફાઈથી કરી હતી અભ્યાસની તૈયારી
આજે IAS શ્રીનાથ એવા લાખો વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ થોડા નિષ્ફળ પ્રયાસો પછી નિરાશા અનુભવે છે, અને જેઓ પારિવારિક જવાબદારીઓ અને પોતાના સપના વચ્ચે અટવાયેલા છે.
જાન્યુઆરી 2016માં મુંબઈ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. તેથી તેણે સ્માર્ટ ફોન દ્વારા અભ્યાસ શરૂ કર્યો. ફ્રી વાઈ-ફાઈની મદદથી શ્રીનાથ રેલવે સ્ટેશન પર કામ કરતી વખતે ઓનલાઈન લેક્ચર સાંભળતા હતા. આજે IAS શ્રીનાથ લાખો વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ થોડા નિષ્ફળ પ્રયાસો પછી નિરાશા અનુભવે છે.
रेलवे के निःशुल्क WiFi से केरल में कुली का कार्य करने वाले श्रीनाथ के जीवन में एक बहुत बड़ा परिवर्तन आया है, स्टेशन पर उपलब्ध WiFi के उपयोग से उन्होंने तैयारी कर प्रतियोगी परीक्षा में सफलता प्राप्त की है, मैं उनकी सफलता पर उन्हें बधाई और भविष्य के लिये शुभकामनाएं देता हूँ। pic.twitter.com/fiAErjO2x0
— Piyush Goyal (@PiyushGoyal) May 9, 2018
પરિશ્રમ અને ઈચ્છાથી મોટી દુનિયામાં કંઈ નથી.
જો કોઈ વ્યક્તિ કંઈક કરવા માટે મક્કમ હોય તો તેને કોઈ રોકી શકતું નથી. સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC) પાસ કરવા માટે, લોકો સખત મહેનત અને સમર્પણ સાથે અભ્યાસ માટે એક કરતાં વધુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો આશરો લે છે. પરંતુ કેરળના શ્રીનાથે કોચિંગ વિના UPSC પરીક્ષા પાસ કરી.શ્રીનાથ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરે છે. તેણે પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન (KPSC)ની પરીક્ષા પાસ કરી અને પછી તેણે UPSCમાં પણ સફળતા મેળવી.
ફ્રી વાઈ-ફાઈ સેવાના માધ્યમથી ઓનલાઈન લેક્ચર સાંભળ્યા
શ્રીનાથ જાણતો હતો કે તે કોચિંગ સેન્ટરની ફી ચૂકવી શકશે નહીં. આ પછી તેણે KPSCની તૈયારી કરવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો. જાન્યુઆરી 2016માં મુંબઈ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. તેથી તેણે સ્માર્ટ ફોન દ્વારા અભ્યાસ શરૂ કર્યો. ફ્રી વાઈફાઈની મદદથી શ્રીનાથ રેલવે સ્ટેશન પર કામ કરતી વખતે ઓનલાઈન લેક્ચર સાંભળતા હતા. કેપીએસસીમાં પાસ થયા બાદ ચોથા પ્રયાસમાં તેણે યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..