રોજ રાતે પીઓ આ દૂધ, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો

વરસાદની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ ઋતુમાં અનેક પ્રકારના વાયરલ સંક્રમણનો ખતરો રહે છે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણું શરીર આ વાયરલ સંક્રમણથી લડવામાં સક્ષમ થઇ જશે. કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપવામાં આવે છે. તો આજે અમે તમારા માટે એક એવું ડ્રિંક લઇને આવ્યા છીએ જેની મદદથી તમે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામગ્રી

4 નંગ પલાળેલી બદામ
4 નંગ સુકી ખારેક
1 ગ્લાસ દૂધ

બનાવવાની રીત

સૌ પ્રથમ પલાળેલી બદામ અને ખારેકને ગ્રાઇન્ડરમાં ઉમેરીને બારીક પીસી લો. ગ્રાઇન્ડર ચાલું કરતા પહેલા તેમા દૂધ ઉમેરી લો. તેને ત્રણ મિનિટ સુધી ગ્રાઇન્ડરમાં પીસો. ત્રણ મિનિટમાં બદામ અને ખારેક બારીક થઇ જશે. હવે તેને દૂધ વાળા ગ્લાસમાં નીકાળી લો. તમારું ડ્રિંક તૈયાર છે. જેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો