નાનું એવું ગામ જસાપુરના ખેડુતપુત્ર ગોવિંદભાઈ વસોયાના પુત્ર સચીન વસોયા બન્યા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ..

જૂનાગઢ, તા.૨૫: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના જસાપુર ગામના ઉદ્યોગપતિ ખેડૂતપુત્ર ગોવિંદભાઈ પ્રેમજીભાઈ વસોયા (હાલ તાલાળા ગીર)ના પુત્ર ડો.સચીન જી. વસોયાએ મુંબઈ ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મા. શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબના વરદહસ્તે ફીજીશ્યન એન્ડ સર્જન (એમ.ડી.)ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. 

કેન્દ્રીય મીનીસ્ટર નીતિન ગડકરીના વરદહસ્તે ફિજીશ્યન એન્ડ સર્જન (એમ.ડી.)ની ડીગ્રી પ્રાપ્ત કરી.

સમગ્ર તાલાળા ગીરનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. ડો.સચીન જી. વસોયાએ રાષ્ટ્રીય સર્ટીફીકેટ સાથે સન્માન સ્વીકારતા તાલાલા ગીર સોમનાથ જિલ્લાના તમામ શુભેચ્છકો તથા સરપંચ પ્રવિણભાઈ નારણભાઈ ઠુંમર અને ઉદ્યોગપતિઓ શુભેચ્છક વિગેરેએ શુભેચ્છા પાઠવેલ હતી.

કેન્દ્રીય મીનીસ્ટર નીતિન ગડકરીના વરદહસ્તે ફિજીશ્યન એન્ડ સર્જન (એમ.ડી.)ની ડીગ્રી પ્રાપ્ત કરી.

સચિન વસોયાએ ફીજીશ્યન એન્ડ સર્જન(M.D) ની ડીગ્રી પ્રાપ્ત કરી

નાનું એવું ગામ જસાપુરમાં રહેતા ગોવિંદભાઈ વસોયાના પુત્ર સચિન વસોયાએ ફીજીશ્યન એન્ડ સર્જન(M.D) ની ડીગ્રી પ્રાપ્ત કરી જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે સમસ્ત લેઉઆ પટેલ સમાજ તરફથી ખુબ ખુબ અભિનંદન ….જીવનમાં ખુબ પ્રગતી કરો એવા આશીર્વાદ સાથે……

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો