રાજસ્થાનના દંપતીની છોકરીઓની સુરક્ષિત સફર માટે અનોખી પહેલ
જયપુર- બે વર્ષ પહેલા શિશુરોગ વિશેષજ્ઞ ડૉ. રામેશ્વર પ્રસાદ યાદવ રાજસ્થાનમાં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. ત્યારે વરસાદમાં ભીંજાતી 4 છોકરીઓને રસ્તા પર જતા જોઈ. તેમની પત્ની તારાવતીએ એ છોકરીઓને લિફ્ટ ઑફર કરી હતી. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ પોતાની કૉલેજ ગઈ હતી જે 18 કિ.મી દૂર કોટપુતલીમાં સ્થિત છે. છોકરીઓનો વિસ્તાર પથરાળ, ગરમ અને ધુળ ભરેલો છે. જેથી તેમને 3થી 6 કિ.મી. ચાલવું પડે છે. ત્યારે તે પબ્લિક બસ સ્ટેન્ડ પર પહોંચે છે. જ્યાંથી તેમને કોટપુતલી જવા માટે બસ મળે છે.
એક છોકરીએ જણાવ્યું કે બસમાં છોકરાઓ તેમની સાથે દુર-વ્યવહાર કરે છે. આ વાત દંપતીને લાગી આવી. ઘરે પહોંચતા પત્નીએ રામેશ્વર પ્રસાદને પૂછ્યું, શું આપણે કંઈ ન કરી શકીએ? જો આપણી દીકરી જીવિત હોત તો આપણે તેના ભણતર અને લગ્ન પાછળ કેટલો ખર્ચ કર્યો હોત?
તો ડૉ. રામેશ્વર પ્રસાદે એ છોકરીઓ માટે એક બસ ખરીદવાનો નિર્ણય લીધો. રિટાયર્ડ સરકારી ડૉકટર રામેશ્વરે પોતાના સામાન્ય પીએફમાંથી 17 લાખ રૂપિયા નિકાળી તેમાં 2 લાખ ઉમેરી 19 લાખની સફેદ ટાટાસ્ટાર બસ ખરીદી.
આ બસ મધ્ય રાજસ્થાનના જયપુર જિલ્લાના ચુરી, પાવલા, કાયમપુરા, બાસ અને બનેતી ગામની છોકરીઓને કૉલેજ સુધી પીક અને ડ્રોપની સુવિધા આપે છે. 40 સીટો વાળી આ બસ છોકરીઓ માટે વરદાનરૂપ છે જેમને રોજ-રોજ છેડતીના શિકાર બની કૉલેજ જવું પડતું. આ નિ:શુલ્ક બેટી વાહિની સેવાના કારણે હવે ક્લાસમાં છોકરીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
ડૉ. રામેશ્વર વધુંમાં જણાવે છે કે, હું દર મહિને ડ્રાઈવર, કંડક્ટર અને ડિઝલ સહિત 36000 રૂપિયા ખર્ચ કરું છું તેમજ ઑથોરીટીએ ટૉલ માફ કર્યો હોવાં છતાં દર મહિને 5000 રૂપિયા રોડ ટેકસ ભરું છું. જો કે, રામેશ્વર પોતે 12 વર્ષ જુની મારૂતિ 800 ચલાવે છે.
बेटी की पहले ही मौत हो गई थी
दंपती की शादी काफी कम उम्र में हो गई थी और जब तारा 18 साल की हुईं तो उन्होंने एक बेटी हेमलता को जन्म दिया। 1976 में रामेश्वर मेडिकल एंट्रेस टेस्ट की तैयारी कर रहे थे जब उनकी बेटी को तेज बुखार हो गया। वह बताते हैं, ‘मेरी पत्नी उसे एक डॉक्टर के पास ले गई जिसने बेटी को एक इजेंक्शन दिया।’
वह उस खौफनाक पल को याद करते हुए बताते हैं, ‘उसका शरीर नीला पड़ गया था और जल्द ही उसकी मौत हो गई।’ इस सदमे से उबरने के लिए दोनों पति-पत्नी को काफी चुनौतियों का सामना करना पड़ा। वह कहते हैं, ‘हम एक बेटी चाहते हैं लेकिन उसके बाद हमें 3 बेटे हुए। लेकिन अब महसूस होता कि मेरे पास 50 हेमलता हो गई हैं।’
बस में छेड़खानी की वजह से लड़कियों को कॉलेज जाना नहीं था पसंद
40 सीटों वाली यह बस लड़कियों के लिए वरदान है जिन्हें रोज-रोज छेड़खानी झेलने की वजह से पब्लिक बस से कॉलेज जाना पसंद नहीं था। उनकी रोज की असुविधाजनक यात्रा से उनकी अटेंडेंस में असर पड़ता था। कॉलेज में गृह विज्ञान पढ़ाने वाली यामिनी चतुर्वेदी बताती हैं, ‘पैरंट्स अक्सर पूछते हैं कि उन्हें रोज-रोज कॉलेज जाने की क्या जरूरत है।’ वह एक गरीब माता-पिता के मामले को याद करते हुए बताती हैं जो अपनी बेटी को अकेले कॉलेज भेजने के लिए बेहद चिंतित रहते थे। वह अक्सर कॉल करके पूछते थे कि अगर कॉलेज में लेक्चर हो तो ही वह अपनी वह बेटी को भेजें।
अब प्राइवेट क्लीनिक चलाते हैं रामेश्वर
ड्राइवर को सचेत किया गया है कि किसी भी पुरुष को बस में चढ़ने न दिया जाए। रामेश्वर कहते हैं, ‘मैं भी बस में नहीं चढ़ता। एक बार तो लड़कियों को घर छोड़ते वक्त ड्राइवर ने मुझे भी सड़क पर नजरअंदाज किया। मैंने खुश होकर उसे 100 रुपये का इनाम दिया।’ पिछले साल जुलाई में सरकारी सेवा से रिटायर होने के बाद डॉक्टर नीम का थाना से करीब 50 किमी दूर एक प्राइवेट क्लीनिक चलाते हैं। हालांकि वह रोड टैक्स देने पर दुखी नजर आते हैं।
बस सर्विस से मिली लड़कियों को सपनों की उड़ान
वह कहते हैं, ‘मैं हर महीने ड्राइवर, कंडक्टर सहित डीजल के पैसे के लिए 36 हजार रुपये खर्च करता हूं। अथॉरिटी ने टोल माफ कर दिया था लेकिन फिर भी मुझे 5 हजार रुपये हर महीने रोड टैक्स देना पड़ता है।’ वह कहते हैं, ‘मैंने अथॉरिटी को टैक्स माफ करने के लिए पत्र लिखा है लेकिन यह बेकार गया।’
बस सर्विस को अब एक साल पूरे हो चुके हैं और कई लड़कियों ने अपने सपनों की उड़ान भरनी शुरू कर दी है। बनेती की पूजा दिल्ली पुलिस में शामिल होना चाहती हैं। अमन नर्स बनना चाहती हैं। काजल आर्मी जॉइन करना चाहती हैं। यह एक संदेश हैं। वह कहते हैं, ‘मैं चाहता हूं कि यह बस दूसरों को कुछ सकारात्मक करने के लिए प्रेरित करे। रामेश्वर खुद 12 साल पुरानी मारुति 800 चलाते हैं।’