ભૂલથી પણ ન ફેંકશો નારંગીના બીજ, તેનાથી થતા ફાયદાઓ જાણો અને શેર કરો
નારંગી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે જે દરેક લોકોને પસંદ હોય છે. જેનું તમે ડાયરેક્ટ કે પછી જ્યૂસ નીકાળીને કોઇપણ રીતે લઇ શકાય છે. પરંતુ નારંગી ખાધા પછી તમે તેના બીજ ફેંકી દો છો. પરંતુ શું તમે જાણો છો કે તેના બીજ પણ ખૂબ ફાયદાકારક હોય છે, આવો અમે તમને જણાવીએ કે નારંગીના બીજના ફાયદાઓ
– નારંગીના બીજ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે તેમા ભરપૂર પ્રમાણમાં B6 અને મેગ્નેશ્યિમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
– નારંગીના બીજમાંથી તેલ નીકાળી શકાય છે જેનો ઉપયોગ ખાણી-પીણીની અનેક વસ્તુઓ બનાવવા માટે થાય છે.
– બીજમાંથી નીકાળેલું તેલનો ઉપયોગ તમે કેક, બિસ્કિટ્સ સહિતમાં ઓરેન્જ ફ્લેવર આપવા માટે કરી શકો છો.
– આ તેલની સુંગંધથી આખા ઘરમાં પણ સુગંધ ફેલાઇ જાય છે.
– રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા નારંગીના બીજ ઉપયોગી છે.
– એનર્જી બૂસ્ટરની જેમ કામ કરે છે નારંગીના બીજ.
– આ તેલ વાળને પણ મજબૂત બનાવે છે. જે એક સારું કન્ડિશનર માનવામાં આવે છે.
– બોડી પ્રોડક્ટ્સમાં આ તેલનો ઉપયોગ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..