જાગો ગ્રાહક જાગોઃ ડીમાર્ટમાંથી ખરીદી કરતા પહેલા જોઈ લો આ વીડિયો
છેતરપીંડી ‘સસ્તુ મળે છે’ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો..
જુઓ આ વિડીયો..
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. અને આખી ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો. સસ્તુ મળે છેની લાલચમાં આજે મધ્યમ વર્ગીય પરિવાર ડીમાર્ટમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. પરંતુ આ રીતે થતી ગ્રાહકો સાથે થતી છેતરપીંડી સામે આવ્યા બાદ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
આ પણ વાંચજો –
મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર
USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા
આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત
સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર