શ્વાસની ટેકનિકથી મટાડો ડીપ્રેશન, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત, બે મિનિટમાં જ કરી દે રિલેક્સ , દવાઓ લેવાની નહીં રહે જરૂર. જુઓ વિડિયો
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડીપ્રેશન માટેની એક કસરત શીખવી છે. આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે. ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો. રોજ સવાર-સાંજ 15થી 20 વખત આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો. આ પ્રયોગથી રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી જશે અને દિવસે પણ સ્ફૂર્તિ રહેશે. ખેતસીભાઈનો દાવો છે કે, નિયમિત આ પ્રયોગ કરવાથી દવાઓ લેવાની પણ જરૂર પડશે નહીં.
જુઓ વીડિયો..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..