જુઓ કેવી રીતે બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં નીચે, બસ ડે સેલિબ્રેશન કરતા સમયે બની દુર્ઘટના

ચેન્નાઈમાં બસ ડે સેલિબ્રેશન સમયે દુર્ઘટના સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ બસ પર ચઢી ચિચિયારીઓ કરતાં હતાં. બસ આગળ જઈ રહેલાં બાઈકચાલકે અચાનક બ્રેક મારતાં, બસડ્રાઈવરે પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. આથી,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં હતા. જેમાં 24 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતી. સદનસીબે વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો. ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

चेन्नई पुलिस के मुताबिक, चेन्नई के पच्चईअप्पास कॉलेज के छात्र महानगर परिवहन की बस संख्या 40 A में सवार थे। बस पहले ही पूरी तरह से छात्रों से भर चुकी थी। कंडक्टर और चालक के मना करने के बावजूद कई सारे छात्र बस की छत पर सवार हो गए। पूरे रास्ते वह कॉलेज के नाम के नारे लगाते रहे। बस के आगे भी बाइक पर कॉलेज के छात्र चल रहे थे।

अयनावरम के पास अचानक बस के आगे बाइक पर चल रहे छात्र ने ब्रेक लगा दिया और फिर बस ड्राइवर को भी ब्रेक लगाना पड़ा। जिस वजह से छत पर सवार छात्र बस के सामने आ गिरे। जब पुलिस वहां पहुंची तो डर की वजह से छात्र पहले ही वहां से गायब हो गए थे। इसके बाद पुलिस ने 24 छात्रों को इस मामले में हिरासत में लिया।

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો