ખાલી પેટ માત્ર 20 મિનિટ કરો સૂર્ય નમસ્કાર, આખા શરીરને મળશે ગજબના ફાયદા

સૂર્ય નમસ્કાર 12 યોગાસનને મળીને બને છે. જો રોજ સવારે ખાલી પેટ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે. આ બોડીને ફિટ રાખવા માટે ખૂબ જ ઈફેક્ટિવ માનવામાં આવે છે. યોગ એક્સપર્ટ રત્નેશ પાંડે જણાવી રહ્યાં છે સૂર્ય નમસ્કારના 10 ફાયદા અને તેને કરવાની રીત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સૂર્ય નમસ્કાર કરવાની રીતઃ

-જમીન પર આસન પાથરી સીધા ઉભા થઈ જાઓ.

-હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ ઉપર ઉઠાવો.

-શ્વાસ છડતાં બંને હથેળીઓને જોડીને છાતી સામે તરફ રાખી પ્રણામ મુદ્રામાં આવો.

-હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ પાછળ તરફ લઈ જવા.

-શ્વાસ બહાર કાઢતાં કરોડરજ્જૂ ટટ્ટાર રાખીને આગળની તરફ ઝુકો.

-સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢી બંને હાથના પંજાને જમીન પર ટેકો.

-હવે શ્વાસ લેતાં શક્ય હોય એટલો તમારો જમણો પગ પાછળની તરફ ખેંચો. જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ જોવું.

-પછી શ્વાસ લેતાં તમારો ડાબો પગ પણ પાછળની તરફ લઈ જાઓ.

-હવે આરામથી બંને ઘૂંટણ જમીન પર ટેકો અને શ્વાસ છોડો.

-હિપ્સને ઊંચા કરી આગળની તરફ સરકવું. છાતી અને હડપચી જમીન પર ટેકો અને ભુજંગાસનમાં છાતી ઉઠાવો.

-શ્વાસ બહાર કાઢતાં હિપ્સ અને પીઠના હાડકાંને ત્રિકોણ બને તે રીતે ઉપર ઉઠાવો.

-શ્વાસ અંદર લેતાં જમણો પગ બે હાથની વચ્ચે લાવો. ડાબો ઘૂંટણ જમીન ઉપર ટેકો.

-શ્વાસ કાઢતાં ડાબો પગ આગળ લાવો અને હથેળીઓ જમીન પર રાખો.

-શ્વાસ અંદર લેતાં ડાબો પગ આગળ લેવો. પીઠના હાડકાંને ઉપર ઉઠાવી આગળ તરફ ઝુકો. હથેલીઓ જમીન ઉપર રાખવી.

-શ્વાસ બહાર કાઢતાં શરીરને સીધું કરો અને પછી બંને હાથ નીચે લાવવા.

-આ સ્થિતિમા આરામ કરો અને પછી પછી આ રીતે 5-10 વાર કરવું.

રોજ સૂર્ય નમસ્કાર કરવાના 10 અદભૂત ફાયદાઓ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો