આ પટેલ MBBSમાં ના લઈ શક્યા એડમિશન અને પછી બન્યા કલેકટર
પાટણ: 2009માં સિવિલ સર્વિસ એક્ઝામમાં સાબરકાંઠાના હિંમતનગરના વતની આનંદ પટેલે 32મો રેન્ક મેળવ્યો હતો જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબર મેળ્યો હતો. તેમણે તેમના પ્રથમ ટ્રાઈલમાં જ યુએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. આનંદ પટેલનું પહેલું પોસ્ટિંગ ભુજમાં હતું જ્યારે આજે પાટણ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત 2016માં ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી તરીકે એવોર્ડ પણ મળ્યો હતો. ધોરણ 12 સાયન્સમાં આનંદને 80 ટકા આવ્યા હતા. MBBSમાં એડમિશન લેવા માટે થોડા માર્ક્સ ઓછા પડ્યા હતાં. પરિવારમાં માતા-પિતા પણ શિક્ષક છે જ્યારે ભાઈ અને ભાભી ડોક્ટર છે. વાંચો આનંદ પટેલની રસપ્રદ કહાની….
તસવીરો અને રસપ્રદ કહાની વાંચો…
હિંમતનગરના IAS આનંદ પટેલ આજે પાટણ જિલ્લાના કલેક્ટર તરીકે બજાવે છે ફરજ
હિંમતનગરના IAS આનંદ પટેલ આજે પાટણ જિલ્લાના કલેક્ટર તરીકે બજાવે છે ફરજ
એક પાટીદાર યુવાન અને એમાં વળી શિક્ષક માંથી કલેકટર બન્યા આ વાત ની જાણ થતાં જ શ્રી આનંદ ભાઈ પટેલ ને ભુજ માં તેમના પ્રથમ પોસ્ટિંગ વખતે જ કલેકટર ઓફિસે મળ્યો હતો. ત્યારે તેઓ નવા નવા કલેકટર બન્યા હતા. કેન્દ્રીય વિદ્યાલય(આર્મી) ભુજ ના એક શિક્ષક તરીકે તેમને શુભેચ્છા મુલાકાત માં મળવા નું થયું, એટલે તેમણે તાત્કાલિક મને એપોઇન્ટમેન્ટ આપી અને મને માર્ગદર્શન આપ્યું . આનંદભાઈ એ લગભગ 40 મિનિટ મારી સાથે વાતચિત કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા ની સલાહ પણ આપી…- Priyakant Tarpara..
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799