Browsing category

વિડિઓ

રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ ચાલુ સ્કૂટર પર મોબાઇલમાં બિન્દાસ વાતો કરતી હોવાનો વીડિયો થયો વાઇરલ

શહેરમાં હેલ્મેટ વગર, મોબાઇલ પર વાતચીત કરતા ટુ વ્હિલર પર નીકળતા વાહનચાલકોને સીસીટીવી કેમેરામાં કેદ કરી પોલીસ દ્વારા ઇ-ચલણ ફટકારવામાં આવે છે, વિવિધ નિયમોના ભંગ બદલ ફટકારાતા ઇ ચલણથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે, પરંતુ કાયદાના દંડા સામે કોઇ અવાજ ઉઠાવી શકતું નથી, પરંતુ નિયમ તો તમામ માટે એક સમાન જ હોય, પોલીસને નિયમનો ભંગ […]

નેશનલ હાઈવે પરના ખાડાથી SUVની હાલત ખટારા જેવી થતા કાર ચાલકે ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દીધો જુઓ વિડિઓ

ચિલોડા-હિંમતનગર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવેનું સિક્સ લેન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં કામગીરી ચાલે છે તે ટોલ રોડ છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે એક કાર ચાલકે કંટાળીને ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દઈ ટોલ ઉઘરાવનારને ચાવી સુધ્ધા આપવાની તૈયાર દર્શાવતો એક વીડિયો સોશિયલ […]

માથાનો દુખાવો હોય તો તેને દવા લીધા વગર આ રીતે કરો દૂર, જુઓ વિડિયો અને શેર કરો

સોશિયલ મીડિયાથી આપણને ઘણી માહિતી મળે છે. આ માહિતીથી આપણને ફાયદો પણ થાય છે અને ઘણીવાર મુશ્કેલી પણ પડે છે. એવામાં જ્યારે હેલ્થને લગતા કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ વીડિયો જોઈને લોકો મુંઝાય જાય છે કે, આ વીડિયો સાચો છે કે, ખોટો છે. ત્યારે હેલ્થને લગતો વધુ એક વીડિયો સોશિયલ […]

જવાન બન્યા ભગવાન: પૂરના પાણીમાંથી જવાનોએ બચાવ્યો જીવ, આભાર માનવા મહિલાએ જવાનના ચરણસ્પર્શ કર્યા

મધ્ય અને દક્ષિણ ભારતમાં હાલ વરસાદનો પ્રકોપ સર્જાયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સ્થાનિક સરકારના આંકડા મુજબ કોલ્હાપુર, સાંગલી, સતારા અને સોલાપુર જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 2.85 લાખ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 5 જિલ્લામાં કુલ 29 જેટલા લોકોના મોત થયા […]

વિટામિન B-12ના પ્રોબ્લેમ સામે અકસીર ઉપાય છે આ ગોળી, સાથેસાથે BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી પણ રાખશે દૂર, તમે જાતે જ બનાવી શકો છો ઘરે.

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વિટામીન B-12ની તકલીફમાં રાહત આપે તેવો એક ઘરગથ્થું પ્રયોગ બતાવ્યો છે. બે મિનિટનો વીડિયો બનાવી તેમણે B-12ના પ્રોબ્લેમ સામે અકસીર એવી ગોળી બનાવતાં શીખવ્યું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ ગોળી ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી બનાવી શકાય છે. આ ગોળી જમીને લેવાની હોય છે, […]

કુતરાની વફાદારી તો જુઓ! પાણીમાં બોલ લેવા જતી બાળકીનું ફ્રોક ખેચીને બચાવી, જુઓ વીડિયો

પ્રાણીઓમાં વફાદારી માટે કૂતરું દુનિયાભરમાં મોખરે છે. ઘણી વખત વિશ્વાસુ કૂતરાનાં કિસ્સા ભલભલા માણસને પણ પાછળ પાડી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો 2 વર્ષની બાળકીને નદીમાં ડૂબતી બચાવે છે. હાલ સોશિયલ મીડિયા પર લોકો ભરપૂર પેટે આ વફાદાર કૂતરાંનાં વખાણ કરી રહ્યા છે. One word […]

હોંગકોંગના એમ્બ્યુલન્સવાળા વીડિયોએ દુનિયાભરના લોકોને આપ્યો અનોખો સંદેશ

એક તરફ આપણા દેશમાં જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક મારીને નીકળી જવાની ફિરાકમાં હોય કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય તેવામાં હોંગકોંગના પ્રદર્શનકારીઓની આ સિવિક સેન્સનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા અભિભૂત થઈ ગયું હતું. Hong Kong protesters let an ambulance go through the massive protestpic.twitter.com/IN61ZnJ9fZ — Amichai Stein (@AmichaiStein1) […]

ઘૂંટણના દર્દ ને મટાડવાનો આ દાદાએ બતાવ્યો ઘરેલુ ઉપાય, મધ, તજ અને ખાવાના ચૂનાનો અજમાવવા જેવો ઘરેલુ નુસખો

આજકાલ ઘૂંટણના દર્દની સમસ્યા વધતી જાય છે. શહેરોમાં તો ઠીક હવે તો ગામડાઓમાં પણ આવા દર્દીઓની સંખ્યા વધી રહ્યું છે. એટલા માટે જ છેલ્લાં કેટલાંક વર્ષોથી ની રિપ્લેસમેન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સમયે એક મોટી ઉંમરના કાકા ઘૂંટણના દર્દને મટાડવાનો એક ઘરેલુ નુસખો બતાવે છે. આ કાકાનો દાવો છે કે, મધ-તજ અને ચૂનાના […]

21 દિવસમાં મટાડો ડાયાબિટીસ, ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં, 400થી 500 સુગર નોર્મલ થઈ જશે, આ ગુજરાતીએ બનાવ્યું અકસીર પ્રવાહી

આજકાલ ડાયાબિટીસના રોગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કસરતના અભાવ, ખાણીપીણી અને જીવનશૈલીને પગલે આ રોગના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આવા સમયે દ્વારકાના દિનેશભાઈ વિઠ્ઠલાણીએ ડાયાબિટીસ માટે એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. દિનેશભાઈનું કહેવું છે કે, 400થી 500 ડાયાબિટીસ હશે તો પણ 21 દિવસમાં કાબૂમાં આવી જશે. આ વીડિયોમાં તેઓ ડાયાબિટીસના દર્દીએ […]

ઘૂંટણની સમસ્યાથી પીડિત દર્દીએ આટલું કરવાથી નહીં સહન કરવો પડે અસહ્ય દુખાવો

આજકાલ 50ની ઉપર ઉંમર જાય એટલે ઘૂંટણના દુખાવા થવા એ સામાન્ય થઈ ગયા છે. ઘૂંટણની ગાદી એક વખત ઘસાય એટલે વધુ ચાલવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે દીલ્હીના એક ઓર્થોપેડિક ડૉક્ટરે અમુક એક્સરસાઇઝ જણાવી છે. જે કરવાથી ઘૂંટણ પર ભાર આવતો નથી અને બેઠા બેઠા થઈ શકે છે, જો રેગ્યુલર આ એક્સરસાઇઝ કરવામાં આવે તો […]