Browsing category

વિડિઓ

‘છી..છી..છી..’ ઉંદરે પકોડીની પુરીના પેકેટમાં જ બચ્ચાને જન્મ આપ્યો, જુઓ વિડિઓ

પાણીપુરી સાંભળતા જ ઘણી મહિલાઓનાં મોમાં પાણી આવી જાય છે અને પાણીપુરી ખાવા માટે તે તલપાપડ થઈ જતી હોય છે. શેરીએ શેરીએ ખુણામાં તમને ક્યાંક પાણીપુરી વાળો ભાઈ પણ જોવા મળી જ જાય છે. જો કે આ પહેલા પણ પાણીપુરીનાં કેટલાક ગંદા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ હજું પાણીપુરી વાળાઓને નફામાં કોઈ ખોટ આવી […]

માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ પરંપરાની અપાવે છે યાદ

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે નહિ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે એડમિશન આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થિનીના પરિવારનો વ્યવસાય અને વાર્ષિક આવકના આધારે એડમિશન […]

આણંદમાં વર્દીનો રોફ બતાવતા ટ્રાફિક કોન્સ્ટેબલની જાહેરમાં ધોલાઈ, યુવાનોના હાથે માર ખાવો પડ્યો

આણંદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદકુમાર દ્વારા ત્રણ મહિનામાં આ બીજી બબાલ થઇ છે. થોડા દિવસો પહેલા બોરસદ ચોકડી પાસે ટ્રાવેલ્સની બસના ચાલક સાથે બબાલ થઇ હતી. અને મામલો ફરીયાદ સુધી પહોંચ્યો હતો. દરમ્યાન ગઇકાલે રવિવારે ફરી એકવખત તેમણે યુવાનો સાથે સરાજાહેર બથ્થાંમબથ્થી કરી તેનો વિડીયો ચારેય બાજુ વાયરલ થઇ ગયો છે. જેમાં […]

આ ગુજરાતી ખેડૂતે કરી ડુંગળીના ભાવની ચિંતા, ખેતરમાં ઉભા-ઉભા બ્યૂટી પાર્લરની વાત કરી તો સૌને ગળે ઉતરી ગઈ, જુઓ વીડિયો

હાલ ભારે વરસાદના કારણે સમગ્ર દેશમાં ડુંગળીનો પાક મહદઅંશે બળી જતાં ડુંગળીના ભાવ માર્કેટમાં આસમાને છે. ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે ડુંગળીના ભાવ પર વાઇરલ થતાં વીડિયોને ડુંગળીની મજાક ગણાવ્યા છે. અને આવા વીડિયો ન બનાવવા હાથ જોડીને અપીલ કરી છે. તમે પણ આ વીડિયો જોઇશો તો તમને પણ વાત ગળે ઉતરી જશે. જુઓ વિડિયો.. લેટેસ્ટ […]

આવકના દાખલામાં સહી કરવા માટે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે ગરીબ પાસેથી 30 રૂપિયાની લાંચ લીધી, વીડિયો વાઈરલ

દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે. ક્લાર્ક સહી કરવા માટે પૈસાની માંગણી કરે છે. આવકનો દાખલો કઢાવવા લાંચ ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં […]

પોરબંદરમાં આકાશી વાદળોનો દુર્લભ વીડિયો થયો કેમેરામાં કેદ, આકાશમાં સર્જાયા કુતુહલ દ્રશ્યો જુઓ અને શેર કરો

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાદળોનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોરબંદરમાં આકાશી વાદળોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ઘેડ વિસ્તારના ગોશા ટુકડા ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આકાશમાં કુતુહલ પેદા કરે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળના દ્રશ્યોનો આ વીડિયો ઉતારી ખેડૂતે વાયરલ કર્યો છે. પોરબંદરમાં આકાશી વાદળોનો દુર્લભ Live […]

રાજકોટમાં ટ્રાફિક વોર્ડન વૃદ્ધને માર મારતો હોય તેવો વીડિયો વાઈરલ, લોકોમાં રોષ, ટ્રાફિક એસપીનો તપાસનો આદેશ

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેની જવાબદારી છે, તે પોલીસ જ અશાંતિ સર્જી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના લીમડાચોકમાં મંગળવારે બપોરે ખાનગી બસચલાવવાનું કામ કરતા ડ્રાઈવરે પાર્ક કરેલા પોતાના બાઇકમાં ચાવી લગાવી હતી તે સાથે જ ત્યાં ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટ્રાફિક વોર્ડન શક્તિસિંહ રાઠોડની નજર તેના પર પડી હતી. ડ્રાઈવર પ્રૌઢના […]

કાચા પોચા હૃદયનાં લોકો વીડિયો ન જોતાં, એકદમ ધ્રુજાવી નાખે તેવો વિડિયો: સાપ સામે ખેલ માંડવો ભારે પડ્યો, સીધો માથામા ડંખ મારી લીધો અને…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરાની સામે આ શખ્સને સાપ કરડી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ સાથે આ શખ્સ ખેલ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ તેને આ ખેલ ભારે […]

ખંજવાળ, ખુજલી અને દરાજને મટાડવા શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે. ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો. આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે, તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે. લેટેસ્ટ […]