Browsing category

વિડિઓ

મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી બચાવે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી આસાન રીત

વેરાવળના સીનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો છે મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયોનો. ખેતસીભાઈએ ધરતીનું મહત્ત્વ સમજાવતાં બહુ આસાન રીતે ત્રણ ઉપાય બતાવ્યા છે. જેમાં એક છે રસોઈમાં વપરાતા મીઠાનો, બીજો છે નીલગીરીના તેલનો અને ત્રીજો છે નાગરવેલના પાનનો. ખેતસીભાઈનું કહેવું છે કે, […]

છાતી, હૃદય, ગળા અને માથાના રોગથી બચાવે આ કસરત, માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે તેવા સ્ટ્રેસ કે થાકમાં તરત જ રિલેક્સ કરી દે, વેરાવળના ખેતસીભાઈએ શીખવી આસાન રીત

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ વી. મૈઠિયા લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેમણે ભસ્ત્રિકાસન અંગેનો વીડિયો શૅર કર્યો છે. આ એક સામાન્ય છતાં અસામાન્ય આસન છે. જેમાં ધીમેધીમે ઊંડો શ્વાસ લેવાનો હોય છે અને છોડવાનો હોય છે. માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે […]

ફિટનેસ માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન કસરત, કોઈપણ ઉંમરની વ્યક્તિ ત્રીસ સેકન્ડથી ત્રણ મિનિટ સુધી આ કસરત કરે તો ઉંઘ, ગુસ્સો, ભય અને શંકાનો પ્રોબ્લેમ નહી રહે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસનું સિક્રેટ બતાવ્યું છે. તેમનું કહેવું છે કે ગુસ્સો, અનિદ્રા, ભય અને શંકા આ ચાર પરિબળો ફિટનેસને ખુબ જ અસર કરે છે. આ માટે તેમણે ફિટ રહેવા માટે આસાન કસરત શીખવી છે. આ કસરતમાં બન્ને હાથ ઊંચા કરીને નાકથી ઊંડા શ્વાસ લેવાના છે અને બન્ને […]

યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરનો દુખાવો દૂર કરવા માટે શીખવી આસાન રીત, આ કસરત કરવાથી કરોડરજ્જુ સાથે જોડાયેલી તમામ નસો ખુલી જશે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ સુધી કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે. તેમનો દાવો છે કે, નિયમિત આ કસરત કરવાથી ક્યારેય કમરનો દુખાવો થશે નહીં. ખેતસીભાઈ […]

વજન ઘટાડવા માટે શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ વજન ઘટાડવા 5 વાત સમજાવી, સાથે જ મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ બતાવ્યો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેદસ્વિતા અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે. જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો ચોક્કસ મેદસ્વિતાથી બચી શકાય છે. સાથે જ વજન ઘટાડવા માટે તેમણે મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ પણ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, […]

ડિપ્રેશનમાંથી બહાર નીકળવા શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત, સવાર-સાંજ આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડિપ્રેશનથી બચવા માટેની એક કસરત શીખવી છે. આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે. ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો. રોજ સવાર-સાંજ 15થી 20 વખત […]

ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી, જુઓ વીડિયો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ચરબી ઓગાળવા માટેનો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આજે લોકોના શરીર અદોદળા થઈ ગયા છે, તેની પાછળનું કારણ બદલાતી લાઈફ સ્ટાઈલ છે. ગમે ત્યારે જમવું, ગમે તે જમવું અને ગમે ત્યારે સૂવાથી ધીમેધીમે શરીરનો વજન વધે છે. તેમના મતે શરીરનું વજન […]

મંદિરમાં ચઢાવવામાં આવતા દૂધનો આવો ઉપયોગ જોઈને તમે પણ કરશો પ્રશંસા! જુઓ હૃદયસ્પર્શી વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ પશુપ્રેમીઓનું દિલ જીતી લીધું છે. વીડિયોનાં જોઈ શકાય છે કે કેટલાક લોકો નિરાધાર અને ભૂખ્યા કુતરાઓને દૂધ પીવડાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો મંદિરના સ્વયંસેવકો કે પછી પૂજારી છે. જે મંદિરમાં થતી ધાર્મિક વિધિઓ અને પૂજાઓમાંથી દૂધ ભેગું કરીને પછી આવા […]

રાજકોટના ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો, આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી

કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી. જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો કબી બી બ્રેડના જથ્થાનો નાશ […]

ફિટ રહેવા માટે કસરત સિવાય બીજું શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ જણાવ્યો પ્રયોગ એક મિનિટમાં માત્ર 400 તાળીઓ પાડશો તો સ્નાયુ થશે મજબૂત, દિવસ તરોતાજા જશે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલીમાં ફિટ રહેવા કસરત કરવી જરૂરી છે, પરંતુ આળસના કારણે આપણે એક કલાક કસરત પાછળ આપતા નથી, ત્યારે ખેતસીભાઈ જણાવે છે કે માત્ર એક મિનિટમાં 400 તાળીઓ પાડવાથી સ્નાયુઓ મજબૂત થશે અને દિવસ […]