ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાને મળ્યાં રેગ્યુલર જામીન

સુરત : તાજેતરમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને

જાણીતા કેળવણીકાર વસંતભાઈ ગજેરા પર 1990નાં જમીન વિવાદમાં પોલીસ કેસ થયેલ અને એ કેસ નાં કામે વસંતભાઈ ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડી બાદ જેલમાં જવું પડેલું.

નામદાર ગુજરાત હાઇકોર્ટે શ્રી વસંતભાઈ ગજેરા ને ગઇકાલે રેગ્યુલર જમીન આપેલા અને આજરોજ વસંતભાઈ ગજેરા જેલમાંથી મુકત થતા હજારોની સંખ્યામાં તેમનાં સમર્થકોએ જેલની બહાર તેમની કલાકો પ્રતીક્ષા કરી અને તેઓનું સ્વાગત થયુ.

સમગ્ર ગુજરાતમાં શ્રી વસંતભાઈ ગજેરાની વિવિધ સંસ્થાઓમાં કર્મચારીઓએ મો મીઠાં કરી આ દિવસને વધાવ્યા.

સુરત : તાજેતરમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને જાણીતા કેળવણીકાર વસંતભાઈ ગજેરા પર 1990નાં જમીન વિવાદમાં પોલીસ કેસ થયેલ અને એ કેસ નાં કામે વસંતભાઈ ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડી બાદ જેલમાં જવું પડેલું.

નામદાર ગુજરાત હાઇકોર્ટે શ્રી વસંતભાઈ ગજેરા ને ગઇકાલે રેગ્યુલર જમીન આપેલા અને આજરોજ વસંતભાઈ ગજેરા જેલમાંથી મુકત થતા હજારોની સંખ્યામાં તેમનાં સમર્થકોએ જેલની બહાર તેમની કલાકો પ્રતીક્ષા કરી અને તેઓનું સ્વાગત થયુ.

સમગ્ર ગુજરાતમાં શ્રી વસંતભાઈ ગજેરાની વિવિધ સંસ્થાઓમાં કર્મચારીઓએ મો મીઠાં કરી આ દિવસને વધાવ્યા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર