મળ્યુ ગૌરવભેર આત્મસન્માન..
પ્રગતિશીલ ઇન્ડિયામાં એક ભારત વસે છે.આદિવાસીઓ આ ભારતની ઓળખ છે.ઇન્ડિયા પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે. પરંતુ, આદિવાસીઓનો સર્વાંગી વિકાસ જ્યાં સુધી નય થાઈ ત્યાં સુધી સઘળું નકામું છે. આજ થી સાત વર્ષ પૂર્વે દક્ષિણ ગુજરાતના ધરમપૂર તાલુકાના મુલદર ગામની ઉર્વશી ગાવીત પિતાના અકાળે અનાથ જેવું જીવવા મજબૂર બની હતી.