કાયમ હેલ્ધી રહેવા માટે આખો દિવસ અનેક રૂલ્સ ફોલો કરવાના હોય છે. તેના વિશે આયુર્વેદમાં ખૂબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જો આપણે ડેલી લાઇફમાં આ વાતોને ફોલો કરીશું તો અનેક બીમારીઓના ખતરાથી પહેલા જ બચી શકીએ છીએ. ભોપાલના આયુર્વેદ એક્સપર્ટ અને આયુર્વેદ બુક રાઇટર ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છીએ ડેલી રૂટિનમાં અજમાવી શકાય તેવા આયુર્વેદના કેટલાક જરૂરી નિયમો વિશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર
– આખો દિવસ લંગ્સ ફૂલાવીને શ્વાસ લો. તેનાથી બોડીમાં ઓક્સીજનની માત્રા વધશે. સાથે જ લંગ્સ હેલ્ધી બનશે.
– રોજ એક અથવા બે ગ્લાસ નવશેકું પાણી પીવો. તેનાથી ડાઇજેશન સુધરશે અને હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો રહેશે.
– રોજ સવારનો નાસ્તો 7થી 9 વાગ્યાની વચ્ચે કરી લો. તેનાથી બ્રેન એક્ટિવ રહેશે અને એનર્જી લેવલ બન્યું રહેશે.
– રોજ યોગ્ય સમય પર ભોજન કરવું. ભોજનમાં એક વખતમાં એક જ પ્રકારની વસ્તુ લો. અનેક વસ્તુઓ મિક્સ કરીને ન ખાઓ.
– ભોજન કરવાના આશરે 40 મિનિટ સુધી પાણી ન પીવો. એવામાં ભોજન યોગ્ય રીતે ડાઇજેસ્ટ થશે.
– જમ્યાં પછી તરત મહેનતવાળું કામ અથવા સ્નાન ન કરો.
– દરરોજ 30 મિનિટ તડકામાં વીતાવો. તેનાથી તમને વિટામિન D મળશે. સાથે જ દુઃખાવા ખતમ થઈ જશે અને બ્લોકેજ પણ નહીં રહે.
– આખો દિવસ મણકાંનું પોશ્ચર યોગ્ય રાખો. તેનાથી બેક પેનની પ્રોબ્લેમ નહીં થાય.
– દરરોજ 8થી 9 કલાકની ઊંઘ જરૂર લો. બેડરૂમમાં હવા માટે વેન્ટિલેશન કે એગ્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી શકો છો..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..