આ પાવડરથી દાંત સાફ કરો, મોઢું ક્યારેય વાસ નહીં મારે, હલતા દાંત સોપારી ભાંગે એવા મજબૂત થશે, સડો હશે તો અઠવાડિયામાં થઈ જશે ગાયબ, મફતમાં થશે કામ.. વેરાવળના ખેતસીભાઈએ શીખવી પાવડર બનાવવાની આસાન રીત, ડૉક્ટર આવી સલાહ ક્યારેય નહીં આપે..
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયા ફરી વાર એક નવો વીડિયો લઈને આપણી સમક્ષ હાજર થયા છે ખેતસીભાઈ મૈઠિયાએ દાંતની સ્વચ્છતા માટેનો એક અદભુત પાવડર બતાવ્યો છે. આ પાવડરને દાંત પર લગાવવાથી મોં ક્યારેય વાસ મારશે નહીં. ખેતસીભાઈનું કહેવું છે કે, અઠવાડિયા સુધી આ પાવડરનો પ્રયોગ કરવાથી દાંતમાં સડો હોય તો પણ દૂર થઈ જાય છે, એટલું જ નહીં હલતા દાંત પણ મજબૂત થઈ જાય છે. મહત્ત્વની વાત તો એ છે કે, સાવ નજીવા ખર્ચમાં ઘરબેઠા આ પાવડર બનાવી શકાય છે.
જુઓ વિડિઓ..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
આ પણ વાંચો –
- સાઈટિકા, ગઠિયો વા અને આર્થરાઈટીસને જડમૂળથી મટાડે આ પાનનું તેલ, પગ અને પીઠનો દુખાવો પણ દૂર કરે, પેરાલિસિસના દર્દીને પણ આપે તત્કાલ રાહત
- આ ઉપાયથી હૃદયની નળી ગમે તેટલી બ્લોક થઈ હશે તો પણ ખુલી જશે…
- કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ
- માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?
- રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક
- રોજ 1 મિનિટ આ રીતે તાળીઓ પાડો, આંખના નંબર ઊતરશે, વાળ ખરતાં પણ બંધ થઈ જશે