વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ સુધી કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે. તેમનો દાવો છે કે, નિયમિત આ કસરત કરવાથી ક્યારેય કમરનો દુખાવો થશે નહીં. ખેતસીભાઈ કહે છે કે, આ કસરત કરવાથી કરોડરજ્જુ સાથે જોડાયેલી તમામ નસો ખુલી જશે અને યોગ્ય રીતે કામ કરવા લાગશે.
જુઓ વીડિયો..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..
If you like our post than don’t forget to share with your friends..