Browsing tag

હેલ્થ ડેસ્ક

આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાદુઇ પ્લાન્ટનો ઉપયોગઃ ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સર્જરીથી છૂટકારો મળ્યો

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો ડર એ હોય છે કે, જો તેમને પગમાં ઈજા થાય તો ક્યાંક ઘામાં ઈન્ફેક્શન ન થાય અને પાકી ન જાય. કારણકે ડાયાબિટીસમાં ઘાને રુઝ આવતા સમય લાગે છે અને ઘણાં દર્દીઓએ પગ કપાવાવનો પણ વારો આવે છે. પરંતુ સુગરના દર્દીઓ માટે એક સારા સમાચાર છે. રાજકોટમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં […]

પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલુ ઉપાયો

પથરીનો દુખાવો તો જેને ઉપડે, તેને જ ખબર પડે. આ દુખાવો ઉપડે એટલે ભલભલાને મોત સામે દેખાવા લાગે. તેનો આકાર ભલે રેતીના દાણા જેટલો નાના હોય, પણ તેનો દુખાવો બહુ જ જબરદસ્ત છે. રોજિંદી લાઈફમાં અનેક લોકો પથરીના દર્દથી પીડાતા હોય છે. જે ફૂડમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે, તે યુરિનમાં રહેલા કેલ્શિયમમાંથી પથરી બનાવી […]

ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા

ભારતીય ઘરોના રસોડામાં માટલું તો જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો ફ્રિજનું પાણી પીવા લાગ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. નિષ્ણાતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ […]

આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય

વજન ઓછું કરવા માટે આયુર્વેદમાં કેટલાક નુસખાનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. તેનાથી વજન તો ઓછું થાય જ છે, સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે. આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે. જમ્મૂ આયુર્વેદિક ઈન્સ્ટિટ્યૂટના આયુર્વેદિક એક્સપર્ટ ડો. નિખિલ શર્મા જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ વિશે. નિખિલ […]

મસાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા અજમાવો આ 15 દેશી ઉપાય

મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસ આવી જવાને લીધે નાના, બરછટ અને કઠોર પીંડ બને છે. જેને મસા કહેવામાં આવે છે. જો તમે પણ મસાથી પરેશાન હોવ તો ત્વચા ઉપર આ […]

રોજ 5 મિનિટ કરો ૐ મંત્રનું ઉચ્ચારણ મળશે 12 ફાયદા, બનાવી લો નિયમ!

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓમનું ઉચ્ચારણ માત્ર ધાર્મિક આધાર પર જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એમ. પી. મેડિકલ સાયન્સ યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર ડો. આર. એસ. શર્માએ ઓમના ઉચ્ચારણ પર ખૂબ રિસર્ચ કર્યું છે અને તેમણે તેને સ્વયં પણ અજમાવ્યું છે. ડો. શર્માનું કહેવું છે કે દરરોજ માત્ર પાંચ મિનિટ સુધી ઓમનું ઉચ્ચારણ […]

ખાલી પેટ માત્ર 20 મિનિટ કરો સૂર્ય નમસ્કાર, આખા શરીરને મળશે ગજબના ફાયદા

સૂર્ય નમસ્કાર 12 યોગાસનને મળીને બને છે. જો રોજ સવારે ખાલી પેટ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે. આ બોડીને ફિટ રાખવા માટે ખૂબ જ ઈફેક્ટિવ માનવામાં આવે છે. યોગ એક્સપર્ટ રત્નેશ પાંડે જણાવી રહ્યાં છે સૂર્ય નમસ્કારના 10 ફાયદા અને તેને કરવાની રીત. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ

કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારી માનવામાં આવે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી […]

એકદમ સરળ છે આ 7 યોગ, પેટની હઠીલી ચરબી ચોક્કસ દૂર થશે, એકવાર કરો ટ્રાય

પેટની આસપાસની ચરબી માત્ર જોવામાં જ ખરાબ લાગે છે એવું નથી. પણ તેના કારણે ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. આ ફેટ મહત્વના ઓર્ગન્સની આસપાસ જમા થાય છે. જેથી આ બોડીના અન્ય ભાગમાં જમા થતાં ફેટથી વધુ ખતરનાક હોય છે. આના કારણે કેટલીક સીરિયસ બીમારીઓ પણ થઈ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

આંજણીને સરળતાથી દૂર કરવા કરો આ 11 ઉપાય, પછી ક્યારેય નહિ થાય આંજણી

આંજણી આંખનો એક સામાન્ય ચેપ છે. તેને તબીબી ભાષામાં હોર્ડિયોલમ અથવા સ્ટાઈ કહેવામાં આવે છે. આંખમાં આંજણી થવાને કારણે આંખો લાલ થવી, ખંજવાળ, સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. વાસ્તવમાં આંખની પાંપણ પર અને ખાસ કરીને ખૂણામાં ચેપ લાગે છે, ત્યારે તે ભાગ ઊપસી આવે છે અને તેને આંજણી કહેવાય છે. ક્યારેક […]