Browsing tag

સમાચાર

ગુજરાતનાં આ મોક્ષધામમાં યુવાનો આવે છે ફરવા..

સામાન્ય રીતે લોકોનાં મનમાં સ્મશાન એટલે ભૂતોની નગરી તેવું માનવામાં આવે છે. જેથી લોકો સ્મશાનમાં જતા ડરતા હોય છે. પરંતુ જસદણનું મોક્ષધામ સ્વર્ગ સમાન છે. જસદણનાં સ્મશાનની અંદરનો નજારો ખુબ જ અદભૂત છે. જસદણનાં લોકો માટે આ મોક્ષધામ ફરવાનું સ્થળ બની ગયુ છે. સ્મશાનમાં વિવિધ પ્રકારની સુવિધાઓ છે. જસદણનું સ્વામી વિવેકાનંદ મોક્ષધામ હાલમાં લોકો માટે […]

પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું છે. વિમોચન પ્રસંગ ખાસ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા છે. લાંબા સમય બાદ અમિત શાહ અને આનંદીબેન પટેલ એક મંચ જ સાથે જોવા મળ્યા છે. વિજય રૂપાણીએ સ્પીચની શરૂઆતમાંજ ભાંગરો વાટ્યો, અમીત શાહને ‘અમીતભાઇ ઓઝા’ કહેતા સમગ્ર હોલમાં હાસ્યુંનું […]

નાઈરોબી પટેલ સમાજ મહોત્સવમાં 25 પ્રવૃત્તિઓનો રંગ

સમગ્ર વિશ્વવાસી કચ્છી લેવા પટેલ સંસ્થાઓનો આત્મા એવા નાઈરોબી સમાજના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા હોઈ ત્રિદિવસીય મુખ્ય ઉજવણીના ભાગરૂપે આગોતરી પ્રવૃત્તિઓ આરંભાઈ છે. તાજેતરમાં પેઈન્ટિંગ સ્પર્ધા, મેડિકલ કેમ્પ તેમજ મહિલાઓની તંદુરસ્તી વિશેની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. નાઈરોબીથી ઉત્સવ કન્વીનર ધીરજલાલ નાનજી રત્નાએ આપેલી એક અખબારી યાદી મુજબ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા […]

ચોવીસ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ખારોલ ખાતે માં – દીકરી મહિલા સંમેલન યોજાયું

  પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

બોટાદ અકસ્માત: 27થી વધુના મોત, માતા-પિતાનું ઘટનાસ્થળે મોત, વરરાજા છેલ્લી ઘડીએ બેઠો’તો કારમાં

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે મોટી સંખ્યા 60થી વધુ જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે મૃતકોનો […]

સાડા ચાર વર્ષની ઉંમરે કરાટેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ

નડિયાદ શહેરમાં આવેલ વ્યાયામ શાળામાં કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં માત્ર સાડા ચાર અને પાંચ વર્ષની નાની ઉંમરે ગોલ્ડ મેડલ તથા 8 વર્ષે બ્લેક બેલ્ટ હાંસલ કરનાર બાળકીઓ છે. અહીં કરાટેની ટ્રેનિંગ લઇ રહેલ હિર પટેલની ઉંમર માત્ર સાડા ચાર વર્ષ છે અને તેણે નેશનલ લેવલની ગેમમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આવી […]

વાઘણીયા ગામનાં પટેલ પરિવારનો સામુહિક આપઘાતથી વતનમાં શોક

અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામના પટેલ પરિવારે આજે સુરતમા આપઘાત કરી લીધાને પગલે તેમના વતન વાઘણીયા અને પટેલ સમાજમા ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક પરિવારના કૌટુંબિક ભાઇઓ વાઘણીયામા ખેતીકામ કરે છે. તેમના કહેવા મુજબ આ પરિવાર એકદમ સરળ સ્વભાવનો હતો અને આ ઘટના હજુ ગળે ઉતરતી નથી. બગસરાના જુના વાઘણીયા ગામના અને હાલમા […]

સુરત સામૂહિક આપઘાતઃ એક જ પરિવારની ત્રણ અર્થીથી શોકની કાલિમા

સુરતઃ સરથાણા વિસ્તારમાં 12માં માળેથી દંપતિએ માસૂમ બાળકને ખોળામાં લઈને કુદી ગયું હતું. આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ બપોર બાદ ત્રણેયના મૃતદેહ ઘરે લઈ આવવામાં આવ્યાં હતાં. ત્યારે આસપાસના વિસ્તારમાં શોકની કાલિમાં ફેલાઈ ગઈ હતી. અને ઉદાસ ચહેરાઓ એકબીજા સામે પ્રાણોની આહુતિ દેનારા પરિવારની વ્યથાના પ્રશ્નો […]

સમગ્ર ભારત નું ગૌરવ -રાજકોટ નો આ યુવાન

સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ – યંગેસ્ટ એચીવર એવોર્ડ. દરેક વ્યક્તિ જીવન માં કઈક વિવિધતા ને લઇ ને જન્મે છે. આમ ભી ભારત દેશ એટલે સંસ્કૃતિ ને ઉજાગર કરતો દેશ અને એમાં વળી […]

4 વર્ષથી ઓર્ગેનિક ખેતી થકી વિઘામાં 30 મણ મગફળી મેળવતો કૂતિયાણાનો ખેડૂત

કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ખીમાભાઈ નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની જમીનમાં દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સમગ્ર ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી મબલખ ઉત્પાદન દર વર્ષે મેળવે છે. જેમાં ગૌમુત્ર, દેશી લીમડો, ગોબર ભેગું કરી અને ગૌમુત્રમાંથી બનતું જીવામૃત તથા પંચામૃતનો ઉપયોગ કરી દર વર્ષે વધુ […]