Browsing tag

સમાચાર

માવો-ફાકી-મસાલો છોડાવવા માટે આવી ગયો તંબાકુ રહિત હર્બલ માવો

જૂનાગઢના સીનીયર સિટીઝન્સે કાન્તીલાલ જાંજરૂકીયા હવે વ્યસન મુકિત અભિયાનને સાચી દિશા મળે તે માટે હર્બલ માવાનો આવિષ્કાર કર્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવા ખાવા વાળા વ્યક્તિઓ નું પ્રમાણ વધારે છે.હાલ ના સમયમા યંગ જનરેશન મા આ તમાકુ વાળા માવા ખાવાનું પ્રમાણ વધતું જાય છે. જેને દયાનમા રાખી કાંતિલાલે આ માવાનો આવિષ્કાર કર્યો છે. […]

LICની કન્યાદાન યોજના, નાની બચત પુરા કરશે દીકરીના સપના

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે રોજ 132 રૂપિયા જેવી નાની રકમ બચાવશો તો થોડા વર્ષો બાદ આ રકમ 27 લાખ રૂપિયા બની શકે છે. જો તમે દીકરીના પિતા છો તો તમે આ રકમથી લાડકી દીકરીના લગ્ન કરાવી શકો છો. દેશની સૌથી મોટી સરકારી ઈન્શ્યોરન્સ કંપની LIC આવા લોકો માટે એક ખાસ સ્કીમ લઈને […]

“ઘીના ઠામમાં ઘી” નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યું.

રાજકોટ, તા. ૪ :. ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન નરેશ પટેલ ટ્રસ્ટના આંતરીક રાજકારણ અને ચોક્કસ લોકો ચોક્કસ તત્વોથી દોરવાઈ જતા હોવાની લાગણી સાથે ચેરમેન પદેથી નિવૃત થવાની લાગણી સાથે રાજીનામુ આપતા રાજ્યભરમાં પટેલ સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પરંતુ આજે આ લખાય છે ત્યારે નરેશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, થોડી ગેરસમજો […]

ગુજરાતના આ પટેલે કરી છે દુનિયાના 192માંથી 119 દેશોની સફર

ભાવનગર જીલ્લાના ઘોઘા સિટીમાં 75 વરસની ઉમરના એક એવા બુઝૂર્ગ એમનું નિવૃત જીવન જીવન જીવી રહ્યા છે કે જેમણે દુનિયાના 192માંથી 119 દેશ જોયેલા છે. ભારતની આઝાદીને બે મહિનાની વાર હતી ત્યારે એટલે કે તા. 6/6/1947ના રોજ જન્મેલા જુલિયસભાઇ કહે છે કે ઇન્ડીયન ટ્રાન્સ્પોર્ટ મીનીસ્ટ્રીના અંડરમાં આવતી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકેની તાલીમ લઇને સી-મેન બુક […]

નૈરોબી પટેલ સમાજ મહોત્સવમાં સર્જાયું મિની ભારત : મોદી સંબોધન કરશે

વસંત પટેલ દ્વારા નૈરોબી (કેન્યા). તા. 28 : પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં વધુ એક કચ્છ સંલગ્ન મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અવસર છે કચ્છીઓના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થયાનો… ઇ.સ. 1993થી અહીં શિક્ષણ, આરોગ્ય અને આવાસ સેવાનો મહત્ત્વાકાંક્ષી પ્રારંભ થયો હતો. ત્રિદિવસીય ઉત્સવની મંગળ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેલિ કોન્ફરન્સ સંબોધનથી […]

ડિમ્પલ સંઘાણી બન્યા મિસિઝ એશિયા UK 2018, છે સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ

ગુજરાતી લોકો વિદેશમાં જઇને પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મૂળ ગુજરાતના પણ હૈદરાબાદમાં જન્મેલા અને મોટા થયેલા ડિમ્પલ સંઘાણીને મિસિઝ એશિયા યુકે 2018નું બહુમાન મળ્યું છે. ડિમ્પલ સંઘાણી સેલેબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ તેમજ હેર સ્ટાઇલિસ્ટ પણ છે. 18 વર્ષની ઉંમરે મિસ હૈદરાબાદ ડિમ્પલ સંઘાણીની ઉંમર હાલ 36 વર્ષ છે અને તેઓ મિસ કન્ટ્રી ક્લબ 2000 […]

ગોંડલના દેરડી(કુંભાજી)ગામે રૈયાણી પરિવારમાં તમામ ઘરે દિવાળી જેવો માહોલ……

ગોંડલ તા.28, ગોંડલના દેરડી(કુંભાજી)ગામે બિરાજતા શ્રી રાજબાઈ માતાજીના મંદિરે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા તા.25થી સાત દિવસના શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો છે. રૈયાણી પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠ પર ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદા(રાધે રાધે) કેરીયાચાડવાળા બિરાજીને કથા રસપાન કરવી રહ્યાં છે. જેમની કથાનો પ્રારંભ થાય તે પહેલાં જ ગોંડલમાં વસતા સમસ્ત રૈયાણી પરિવારના ઘરે […]

PGVCLના કોન્ટ્રાક્ટરનું વિજ કરંટથી મોત, પરિવારના અમરાણાંત ઉપવાસ

ભેસાણ તાલુકાના ચણાકા ગામના રહેવાસી જયેશભાઇ માંડવિયાનું PGCLનુ ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે વીજ કરંટ લાગતા મોત થતા ગામ લોકોના ટોળાએ સરકારી હોસ્પિટલનો ઘેરાવો કરાવો કર્યો છે. મહત્વનું છે, કે આ પહેલા જયેશભાઇના પરિવારના બે વ્યક્તિના મોત વિજ કરંટ લાગવાથી થયા હતા. આ ઘટના ભેંસાણ તાલુકાની નજીક આવેલા બરવાળા ગામમાં PGCLના ટ્રાન્સફોર્મરમાં ખામી આવતા જયેશભાઇ દ્વારા તેને […]

સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અડફેટે ચડ્યા, એકનું મોત, બે ઈજાગ્રસ્ત

સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અફેટે ચડતા એકનું મોત અને બેને ઈજા પહોંચતા ચકચાર મચી જવા પામી છે. બે બાઈક ચાલક રોડ પર બાઈક પર જ મસ્તી કરતા હતા. દરમિયાન ત્રીજુ બાઈક બંને બાઈકમાં અટવાઈ ગયું હતું. ત્યારબાદ ટ્રકની અડફેટે ચડી ગયા હતા. ત્રણ બાઈક અંદરો-અંદર અટવાઈ જતા ટ્રકની અડફેટે ચડ્યા મગદલ્લામાં ભવાની મહોલ્લામાં પરેશ […]

સ્વામિનારાયણ ભગવાનની આજે 238મી જન્મજયંતી : 32 વખત કચ્છ પધાર્યા હતા

26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ભયકર ભૂકંપમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઇ.સં.1824મા નિર્માણ પામેલું મૂળ મંદિર ધ્રવસ્થ થતાં ભુજના સિટી પોલીસ સ્ટેશન સામે પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં રૂા.100 કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 18 મે 2005ના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આજે આ મંદિર કચ્છના જોવા લાયક સ્થળોમાનું […]