મન હોય તો માળવે જવાય
આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી પણ નહોતી. આવી પરિસ્થિતિમાં છોકરાની ઈચ્છા હોવાથી ગોપાલક્રિષ્નનને સરકારી શાળામાં ભણવા બેસાડ્યો. 10માં ધોરણના અભ્યાસ વખતે એ ઝાડ પરથી નીચે પટકાયો અને અપંગ બની ગયો. અપંગ […]