Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

ખેતીથી શકય છે કરોડોમાં કમાણી, આ છે દેશના 4 કરોડપતિ ખેડૂત…

દેશમાં એગ્રીકલ્ચરને લોકો મોટા ભાગે ફાયદાનો સોદો માનતા નથી. જોકે હાલ નવી ટેકનીકથી ખેતી કરનાર ખેડુતો સફળતાની નવી કહાની બની રહ્યાં છે. આજે અમે અહીં તમને જે ખેડૂતો વિશે વાત… 1. મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા… મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા ગુજરાતના અમીરગઢ તાલુકાના રામપુર વડલા ગામના રહેવાસી ઈસ્લામભાઈ રહીમભાઈ શેરૂ બીકોમ સુધી […]

આ ખેડૂતે યુ ટ્યૂબ પરથી લીધો ખેતીનો આઇડીયા, 25 હજાર રોકી મેળવે છે લાખો

ડીસાના રાણપુરના ખેડૂતે ગયા વર્ષે 10 ગુઠામાં મલ્ચીંગથી ચોળીની ખેતી કરી 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી. અને આ વર્ષે 15 ગુઠામાં મલ્ચીંગ તેમજ ક્રોપકવરથી ચોળીની ખેતી કરી છે અને 25 હજારના ખર્ચ સામે પાંચ થી લાખ મળવાની સંભાવના છે. આમ બનાસકાંઠાના ખેડૂતો અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતો […]

અનોખી રીતે શિક્ષણ : આ શિક્ષક પાસે વિદ્યાર્થીને ભણતા નથી લાગતો ડર

દરેક શિક્ષકમાં ભણાવવાની રીત અલગ-અલગ હોય છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળામાં એક શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણનો અભ્યાસ કરાવાય છે. જેને લઇ બાળકો અભ્યાસથી ન કંટાળી શાળામાં આવવા પ્રેરાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રત્યે બાળકોની મિત્રતા બંધાય છે. આવા શિક્ષક સાથે કોણ ભણવા ન માંગે એ સૌ કોઈ કહે છે. મૂળ […]

આ છે ગુજરાતનું મોડેલ LED ગામ: મોટા શહેરોની સુવિધાઓ પડે ‘ઝાંખી’

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. ત્યારે તેઓએ તમામ ગામડાઓને ઓપ્ટીકલ કેબલથી જોડીને ઇન્ટરનેટ સુવિધા ધરાવતા ગામડાઓ બનાવવાની જાહેરાત કરી છે. જો કે ગુજરાતનાં માણસા તાલુકાનું અમરપુરા ગામે વડાપ્રધાનની આ કલ્પના સાકાર કરી છે. વડાપ્રધાને એલઈડી લાઈટ વાપરવા માટે લોકોને અપીલ કરી છે, સાથે તેનાં માટે સરકારી યોજનાઓ પણ બનાવી છે. પણ […]

પર્યાવરણપ્રેમી પટેલનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું. જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ […]

આ પટેલે શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ: 1 એકરમાં પકવ્યા 1900 મણ રીંગણાં

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ખેડૂતોએ શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ છે ત્યારે કતપુર ગામના એક જાગૃત ખેડૂતે આ વર્ષે એક એકર જમીનમાં કાળા રીંગણનું વાવેતર કરી આઠ માસમાં 1900 મણ રીંગણનો પાક ઉતારીને પોતે માલામાલ થઇ ગયા છે. – ગામના અન્ય ખેડૂતો પણ શાકભાજી પકવે છે પણ આ શિક્ષક નવો પ્રયોગ આ અંગે વ્યવસાયે શિક્ષક અને […]

એક સમયે USમાં રહેવા નહોતું ઘર, આજે 42 હોટેલના માલિક છે આ પટેલ

જીવનમાં જે લોકો મક્કમતાથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતા મેળવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ એટલે અરૂણભાઈ પટેલ. નવસારીમાં હાઈસ્કૂલ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા અરૂણભાઈની સફળતા ઘણા લોકો માટે એક શીખ સમાન છે. અમેરિકાના ન્યુયોર્કમાં અરૂણભાઈ સ્ટડી કરતા હતા અને તેમના પિતા સેટલ થવા મથતા હતા. દરમિયાન પિતાનું અવસાન થતા […]

દરેક પરણીત પુરુષ અચૂક વાંચે અને પોતાની પત્ની ને વંચાવે

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….” હજુ તો […]

રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ […]

વૃદ્ધ પટેલ દંપતિએ 10 વીઘામાં શીત ચંદનનું વાવેતર કર્યું, 1 વુક્ષના મળશે 3 લાખ

પાટડી તાલુકાના નાગડકાના વૃધ્ધ દંપતિ પ્રભાબેન અને ગણેશભાઇએ રણની ખારી અને બંજર જમીનમાં શીતળ ચંદનના 30 છોડોનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. આ વૃધ્ધ દંપતિએ ચંદનની સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ બોર અને લીંબુનું પણ વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચીંધ્યો છે. સામાન્ય રીતે રણકાંઠાની સૂકી અને બંજર જમીનમાં મુખ્યત્વે એરંડા, કપાસ અને […]