Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

15 વર્ષીય ખેડૂત પુત્રએ કરી અનોખી શોધ, આતંકીઓ નહીં સર્જી શકે ખાનાખરાબી

હરિયાણા: અહીં રહેતો અને 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અવનીતે ખૂબ જ કમાલનું આવિષ્કાર કર્યું છે. તેણે આર્થિક તંગીના માહોલમાં પણ માઇન ડિટેક્ટર બનાવ્યું છે. જેના વિસ્તારમાં વિસ્ફોટક સામાન આવતા જ સાયરન વાગે છે. – અવનિતના પિતા સુધીર કુમાર ખેડૂત છે અને તેમને ત્રણ દિકરાઓ છે. – પાછલા ઘણા મહિનાઓથી બોર્ડર પર ભારતીય જવાનો પર […]

આ મહિલાઓ કરે છે દુધનો વેપાર, મહિને કમાય છે લાખો

આખી દુનિયામાં ગુજ્જુનું નામ ધમકો બોલાવે છે. ગુજ્જુ ક્યારેય પાછા પડ્યા નથી અને પડશે પણ નહી. ગુજ્જુ બધી સમસ્યાનો ઈલાજ આસાની થી શોધી કાઢે છે. હિંમતનગર, સાબરકાંઠાના વડાલી તાલુકાના જેતપુર ગામનાં વીણાબેન રોજ સવારે પાંચ વાગે ઊઠીને તબેલામાં પહોંચી જાય છે. ગાયોને પહેલાં નવડાવે છે અને પછી મશીનથી દોહવાનું કામ કરે છે. દૂધ દોહ્યા બાદ […]

15 વર્ષના છોકરાંએ બનાવ્યું એવું મશીન કે, લાખો લોકોના જીવ બચી જશે

તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશમનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમીત રીતે જતો હતો. […]

નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું નવીનીકરણ કર્યું છે છતાં કાંઠા વિસ્તારમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેથી કાંઠા વિસ્તારના ભાંડુત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના […]

સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના.

સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના. વાત છે રામાણી પરીવાર ની નામ:રામાણી હરેશભાઈ ગેલાભાઈ ગામ: વાવડા તા-બાબરા જી-અમરેલી હરેશભાઈ ના લગ્ન હીરલ સાથે 12-2-2008 ના રોજ સુરત મુકામે થયેલ. એમનો સંસાર સુખેથી ચાલતો હતો અને ચાલે જ છે એમને ત્યા ભગવાને 7-10-2009 ના રોજ એક દિકરી આપી જેનુ નામ છે આયુૃષી. પહેલા ખોળે […]

USમાં પટેલ બન્યો પોલીસ અધિકારી, ગુજરાતીમાં લોકોનો માન્યો આભાર

ન્યુજર્સીના રોસેલે પાર્કમાં રહેતા અને સહાયક રોઝેલ પાર્ક પોલીસ અધિકારી અવસર પટેલને સર્વસંમતિથી કાઉન્સિલ દ્વારા બરોના પોલીસ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. ઠરાવ 135-17 હેઠળ પટેલને પ્રોબેશનરી પોલીસ અધિકારીના પદે છ મહિના સુધી નિમણૂક કરવામાં આવી, બાદમાં તે સંપૂર્ણ રોઝેલ પાર્ક પોલીસ વિભાગ (આરપીપીડી) અધિકારી બની જશે. બરોના પ્રથમ ભારતીય અમેરિકન પોલીસ અધિકારીએ જ્યારે ભારતીય […]

મલ્ચિંગ સ્ટાઈલથી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે ખેડૂતપુત્ર મહેશ પટેલ

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં એક ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધત્તિથી ખેતી કરીને ટૂંકા ગાળામાં જ સારી આવક મેળવી છે. વૈજ્ઞાનિક પદ્ધત્તિમાં આ ખેડૂતે મલ્ચીંગ પદ્ધત્તિ અપનાવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાથી કેવા થાય છે ફાયદા તેની માહિતી આ ખેડૂતે આપી હતી. જગતનો તાત હવે ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીને પોતાની આવક વધારી રહ્યો છે. મહેસાણાના વિજાપુરના રામપુર કોટ ગામના […]

વિદાય ટાણે… એક દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા, નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે. મૂળ એટલે મા અને કુળ એટલે બાપ. મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે. મમ્મી-પપ્પા, કાલે હું પરણી ને સાસરે જઈશ…. આ […]

આ છે સૌરાષ્ટ્રના 9 પટેલ બિઝનેસમેન, સુરતમાં નસીબ ચમકતા બની ગયા કરોડપતિ

ડાયમંડ સિટી સુરતમાં અનેક બિઝનેસમેનોએ સંઘર્ષ કરી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્રના લોકોને તો સુરત સાથે નાતો જ કંઈક અલગ છે. વેપાર-રોજગાર માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સુરત આવેલા અનેક લોકોનું નસીબ આ શહેરમાં ચમક્યું છે. સૌરાષ્ટ્રથી સુરતમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકો હીરા, ટેક્સટાઈલ કે રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. નાની મૂડીએ બિઝનેસ શરૂ કરી […]

આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને […]