પ્રાઈવેટ સ્કૂલને ટક્કર મારે એવી છે સૌરાષ્ટ્રની સરકારી શાળા, ટેબ્લેટથી આપે છે શિક્ષણ
મોરબીના ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 છાત્રો હાલ ટેબ્લેટ અને સ્માર્ટ બોર્ડમાં ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.2015માં ગામ લોકોના 1.5 લાખ ની આર્થિક સહાયથી 20 ટેબ્લેટ અને 4 સ્માર્ટ બોર્ડ, ઈંગ્લીશ ગ્રામર એપ્લિકેશન,જનરલ નોલેજ,પાઠ્યપુસ્તક,સામાયિક,રેફરન્સ પીડીએફ ફાઈલ,વગેરે દવારા ડીજીટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મોરબીના ભરતપુર પ્રાથમિક શાળાના 150થી વધુ છાત્રોને સુવિધા હાલ સમગ્ર […]