Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

સુરતી એન્જિનિયરનું વિદેશી પક્ષીઘરઃ દેશ-વિદેશમાં ફરી એકઠાં કર્યા રેર બર્ડ

સુરતઃ એક નવયુવાન એન્જિનિયરે પોતાનું અનોખું વિદેશી પક્ષીઘર બનાવી પક્ષીપ્રેમને ઉજાગર કર્યો છે. આ પક્ષીઘરમાં અનેક વિદેશી પક્ષીઓની કલબલાટ સાંભળવા લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. સુરતના છેવાડાના વિસ્તાર વરીયાવ રોડ પર આવેલા મિત્રની વાડીના નામે ઓળખતા આ પક્ષીઘરમાં રંગબેરંગી પક્ષીઓ પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દુર સુરતમાં પાંખો ફફડાવતા જોવું પણ એક અનેરો આનંદ લાગે […]

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે.

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે. આમ તો હું જોબ પર જતો હોવ છું, ત્યારે મારે રોજ સવાર-સાંજ યોગીચોક સાવલિયા સર્કલથી પસાર થવું પડે છે. ગઈકાલે હું મારી જોબ પરથી ઘરે રહ્યો હતો, મારી બાઇક રાબેતા મુજબ આમ્રકુંજ સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાંજ અચાનક […]

ઘેર-ઘેર ફરી ફિનાઈલ વેચીને સ્વનિર્ભર બનનાર અવંતિકા પટેલની કહાણી

હું કલોલ પાસે આવેલા સઈજગામમાં રહીને પણ દર મહિને 20 હજારની કમાણી કરી રહી છું. મારા પતિનો પગાર 15 હજાર છે જયારે મારી કમાણી 20 હજાર એટલે 5 હજાર વધુ છે.આ કમાણીની સરખાણી કરી હું મારા પતિ કરતા ચઢિયાતી છું એવું સાબિત કરવા માગતી નથી. હું સ્પષ્ટ કરી દઉં કે મારા પતિ ચેતનના સપોર્ટ વગર […]

કેન્સરથી પીડાતા પતિની જિંદગી બચાવવા રસ્તા પર ચાની કિટલી શરૂ કરનાર શિલ્પા બેન પટેલની સંઘર્ષગાથા

હૈયે હામ હોય તો એકલી નારી પહાડ જેવા વિઘ્નો સાથે પણ બાથ ભીડી શકે છે એ સત્યને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાની સંઘર્ષગાથામાં જોવા મળ્યો. પતિને બબ્બેવાર કેન્સર થયું. ઘરમાં આવક બંધ થઇ ગઇ. કોલેજના પહેલા વર્ષમાં ભણતી એકની એક દીકરી અને માતા શિલ્પાબેનનો અવિરત સંઘર્ષ શરૂ […]

ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, 1 કલાકમાં 80 લીટર પાણી શુદ્ધ કરે છે

હરિયાણાના કૈથલ જિલ્લાના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને 100 ઘરવાળા ગામમાં લગાવવામાં આવે તો આખા ગામને શુદ્ધ પાણી મળશે. 2 વર્ષની મહેનત બાદ […]

આ પટેલ યુવાને સૌરઉર્જાથી ચાલતું બાઈક બનાવ્યું, રૂ.8 માં 150 કિ.મી. ચાલે છે

આજે ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવથી સૌ કોઇ ચિંતિત છે ત્યારે બોરસદ તાલુકાના વાલવોડ ગામના એક કિશોરે રુ. 8ના મામુલી ખર્ચે 150 કી.મી. દોડી શકે તેવું ઇલેક્ટ્રીક અને સૌર ઉર્જા સંચાલિત બાઇકનું સંશોધન કર્યુ છે. બોરસદ તાલુકાના વાલવોડ ગામના મધ્યમ પરિવાર માં જન્મેલા અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઋષિલ પટેલને નાનપણથી જ અવનવા સંશોધનોમાં ખૂબ રુચિ […]

”મુઠ્ઠી ઉંચેરા માનવી, શ્રી મનજીભાઇ ધોળકિયા” આલેખન – રાજેશ પટેલ

કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે લાઠીમાં જન્મેલા મનજીભાઈને પણ કલાપીની જેમ શાળાકીય અભ્યાસ માં મન નાં લાગ્યું, બાળપણથી પ્રકૃતિ, […]

પ્રોફેસરની જોબ છોડી દીકરીએ શરૂ કરી ખેતી, 50 લોકોને આપે છે રોજગારી

અત્યારે શિક્ષિત યુવા પેઢી પૈસા કમાવવા માટે વિદેશી કંપનીઓ અથવા સરકારી વિભાગોમાં નોકરી કરે છે. ત્યાં જ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના નાનકડા ગામ સિર્રીની વલ્લરી ચંદ્રાકરે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલ્લરીએ બીઈ (આઈટી) અને એમટેક (કોમ્પ્યૂટર સાયન્સ) કર્યા બાદ રાયપુરની એક કોલેજમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે જોડાયા, પણ મન ન લાગતા રાજીનામું આપી દીધું. હવે […]

પટેલ પરિવારના 18 વર્ષના યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓના દાનથી 6 વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત શહેરમાંથી 19માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતા 18 વર્ષની ઉંમરના બ્રેનડેડ યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓનું દાન કરી 6 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ દીકરીના અંદોનું દાન કરી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. જ્યારે યુવકના હ્રદયને નવી દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હ્રદયને સુરતથી નવી […]

સુરતની શ્રેયા ઠુમ્મરને ડિગ્રી વિના નોકરીની ઓફર, વાર્ષિક ₹ ૫૦ લાખનું પેકેજ

સુરત: શહેરની જ એક સ્કૂલમાંથી વિદ્યાર્થીની શ્રેયા ઠુમ્મરે ધો. 12 સાયન્સમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોપ કરી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું પસંદ નહી કરીને એક અર્થશાસ્ત્રી બનવાનું વિચારી અને સ્કોલરશીપ મેળવી બ્રિટનની ખ્યાતનામ યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષે જ દુનિયાની સૌથી મોટી બેંકોમાંની એક મોર્ગન સ્ટેન્લી બેંકમાં વાર્ષિક 50 લાખની જોબની ઑફર મળી છે. […]