Browsing tag

જાણવા જેવું

દિકરીના નામે આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, મળશે બેસ્ટ રિટર્ન. ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’

એક સમય હતો જયારે લોકો મોટા ભાગે પુત્રના નામે પૈસાનું સેવિંગ કરતા હતા. જોકે હવે રીત બદલાઈ ગઈ છે. કારણ કે છોકરીના નામથી કરેલું સેવિંગ તમને કરોડપતિ બનાવી શકે છે. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃધ્ધિ સ્કીમ તમને આ તક આપી રહી છે. પુત્રીની ઉંમર 10 વર્ષની થાય ત્યાં સુધી આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેનાથી […]

કૂતરું કરડવા આવે તો શું કરવું? ડોગ અટેક વખતે કામમાં આવે તેવી 6 ટિપ્સ

શું તમે જાણો છો કે, કૂતરું તમારા પર અચાનક હુમલો કરે તો તમારે શું કરવું જોઇએ ? મોટાભાગના લોકો આવી સ્થિતિમાં ડરી જતાં હોય છે અને એવું પગલું ભરતાં હોય છે જેનાથી ડોગ વધુ અગ્રેસિવ બની જાય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમે ડોગ અટેકથી બચી શકો છો. ડોગ […]

પિતાએ બનાવેલા ઘરમાં હિસ્સો લેવાનો પુત્રને નથી હોતો કાયદાકિય અધિકાર

પ્રોપર્ટીના કાયદાઓને લઇને આજે પણ લોકોને ઘણી મુઝવંણ છે. સમયે-સમયે કોર્ટ એવા નિર્ણય આપે છે, જેને જાણીને તમે તમારી મુઝવંણને દૂર કરી શકો છો. આજે અમે એવા જ એક નિર્ણય અંગે જણાવી રહ્યાં છીએ, જે દિલ્હી હાઇકોર્ટે પિતાની સંપત્તિને લઇને સંભળાવ્યો છે. એવી કોઇપણ સંપત્તિ જે પિતાએ જાતે બનાવી છે, તેના પર દિકરો અથવા દિકરીનો […]

રાત્રે ગેસ સિલિન્ડર લીક થાય તો ક્યાં કરશો કમ્પલેન, જાણો જવાબ

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેની સાથે જોડાયેલી જાણકારીને માટે દરેક લોકો જાગરૂક નથી. રાતના સમયે ગેસ લીક થાય છે તો ક્યાં સંપર્ક કરવો? રજાના દિવસે બધું બંધ હોય અને કોઇ તકલીફ થાય તો કોનો સંપર્ક કરવો? આ સવાલોના જવાબ કંપનીઓએ ઓફિશિયલ સાઇટ પર આપ્યા છે. અમે આપને જણાવી રહ્યા છીએ આવા […]