Browsing tag

ખેડુ

પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ

આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્‍વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે રોગોમાં કારેલા એ શ્રેષ્‍ઠ દવા છે. તો આવો આવા ઉપયોગી […]

એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ

ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ ડોબરીયાએ પરંપરાગત જુની ખેતીને આધુનિકતા સાથે સાંકળીને નવો રસ્તો કંડાર્યો છે. હરસુખભાઈએ ઓછી મહેનત અને નજીવા ખર્ચે […]

બી.કોમ. શિતલબેન પટેલનું કિચન ગાર્ડનિંગઃ ઘેરબેઠા મહિને કમાય છે ૨૦ હજાર

નવસારીના નવાગામના શિક્ષિત શીતલબેન પટેલએ કિચન ગાર્ડન વડે વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડીને ઘરકામ, બાળકોના શિક્ષણ સાથે શાકભાજી વેચાણ કરીને આવક મેળવવવામાં સહેજ પણ નાનમ અનુભવતા નથી. કારણ કે તેઓ શિક્ષિત છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીનો શોખ અને રસ હોવાના કારણે ઝંપલાવ્યું અને તેના પરિણામ અને પરિમાણ આપ જોઇ શકો છો. મહિને ૧૫ થી […]

વડોદરા જિલ્લાના ખેડૂતોનો નવતર અભિગમ, ઓર્ગેનિક ખેતીનો કરે છે પ્રયોગો

જિલ્લાના ઢોલાર,શિનોર, તેરસા અને ટીંગલોદ ગામોના ખેડૂતો હવે ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે નવા રસ્તે વળ્યા છે. ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોએ મધમાખી ઉછેરની શરૂઆત કરી છે. જેના થકી ખેતીમાં પરાગનયનની પ્રક્રિયા સારી રીતે થાય છે અને ખેત ઉત્પાદનમાં વધારો થતો જોવા મળ્યો છે. સાથો સાથ મધ ઉછેર કરવાથી આવા ખેડૂતો આજે એક પેટીમાંથી […]

આ ખેડૂતને બનવુ હતું પાયલોટ, હવે જેટ ગતિએ કરે છે સીતાફળની આર્ગેનિક ખેતી

સુરતના ખેડૂત પરિવારના યુવાનની પાયલોટ બનવાની ઇચ્છા તો પૂરી થઇ નહોતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીમાં જેટ ગતિએ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ ખેડૂતે કરજણ તાલુકાના ધાવટ ગામમાં વિક્રમજનક કહી શકાય તે રીતે 55 વીઘા જમીનમાં સીતાફળની ખેતી શરૂ કરી છે. એ તો ઠીક આ ખેડૂત ખેતરમાં જ યુનિટ સ્થાપીને સીતાફળનો પ્રોસેસ કરવાનું વિચારી રહ્યા […]

૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોઇ છે અને તેની ઉપયોગીતા શું હોય છે? જાણો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા […]

સુંદરપુરના આ પટેલે જમીન વગર કરી ખેતી, મેળવી 15 ટન કાકડીની ઉપજ

જમીન વગર પણ ખેતી કરી શકાય તેવું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરના 64 વર્ષિય ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી માટીની જગ્યાએ નારિયેળની છાલ અને પ્લાસ્ટિકની થેલી જેવી બજારમાં સરળ રીતે મળતી ચીજવસ્તુઓ દ્વારા કાકડીનું સફળ વાવેતર કરી ખેતીને નવા આયામ સુધી લઈ જવામાં સફળ બન્યા છે. જોકે, તેમની આ નવીન શરૂઆતમાં જ્યારે […]