Browsing tag

ખેડુ

આણંદના 11 ખેડૂતો સૂર્યશકિતથી સિંચાઇના પર્યાવરણ રક્ષક માર્ગે વળ્યા

સૂરજને ધરતી પર ઉતારવો અસંભવ કાર્ય છે, પરંતુ ટેકનોલોજીની મદદથી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાનકડા મુજકુવા ગામના ખેડૂતોએ સૂરજને ધરતી પર ઉતારી સૂર્ય શકિતને નાથીને સિંચાઇનો પર્યાવરણ રક્ષક માર્ગ અપનાવ્યો છે. આંકલાવ તાલુકાના મુજકુવા ગામના 11 ખેડૂતોએ મુજકુવા સૌર ઊર્જા સહકારી મંડળીના માધ્યમથી પોતાના ખેતરોમાં સોલર પ્રોજેકટ સ્થાપીને પોતાના ખેતરમાં જ ઉત્પાદિત સૂર્ય વીજળીથી સુવિધાજનક […]

જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

બેડી યાર્ડમાં સોમવારે લસણ પાણીના ભાવે વેચાયું હતું.ખેડૂતોને 1 કિલોના માત્ર 75 પૈસા જ મળ્યા હતા.પૂરતા ભાવ નહીં મળનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અત્યાર સુધીમાં પ્રથમ વખત લસણની સાવ નજીવી કિંમત ઉપજી છે.યાર્ડમાં લસણ નહીં લાવનાર ખેડૂતોને ખર્ચના પૈસા પણ મળ્યા નથી.છેલ્લા કેટલાક વખતથી લસણના ભાવ નીચા જઈ રહ્યા છે. ઉત્પાદન વધારે છે અને સામે […]

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું ‘ગ્રાઉન્ડનટ ડિગર’ મશીન

મગફળી પકવતા હજ્જારો ખેડૂતો માટે આનંદ અને રાહતના સમાચાર છે. ખેતરમાં મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઝડપથી ઉપાડી શકાય એ માટે જૂનાગઢના એક યુવાને મશીન (ગ્રાઉન્ડનટ ડિગર) બનાવ્યું છે. આ સંશોધન દ્વારા ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો થશે અને ખેડૂતો ખેતરમાંથી ઝડપથી મગફળી ઉપાડી શકશે. મગફળીની ખેતીમાં આઉટપુટ કોસ્ટ ઘટશે. જૂનાગઢ જિલ્લાના […]

નોકરી ન મળી તો શરૂ કરી ગુલાબની ખેતી, હવે આ દીકરી કરી રહી છે મહિને રૂ.50,000ની કમાણી

પ્રેમનું પ્રતીક માનવામાં આવતા ગુલાબ પોતાના વિભિન્ન રંગો અને અદ્ભુત સુગંધ દ્વારા લોકોના દિલો પર રાજ કરે છે. બાળકથી લઇને વૃદ્ધો સુધી બધા તેના દીવાના છે. ગુલાબો પ્રત્યેના લોકોના આ પ્રેમે મહારાષ્ટ્રના નાગપુરના માણેવાડામાં રહેતી પ્રણાલી શેવાલેને તેની ખેતી કરવા માટે આકર્ષિત કરી. એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કર્યા પછી નોકરી ન મળી તો તેણે ગુલાબની ખેતી કરવી […]

ઓછી મહેનત અને ઓછા પાણીના ઉપયોગથી વિકસીત કરી એરોબિક ડાંગરની ખેતી

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કૃષિક્ષેત્રે અનેક યોજના અમલીકરણ કરી છે. ત્યારે નવસારીના ચરીગામાના ભરતભાઈ પટેલે ઓછી મહેનત અને ઓછા પાણીનો ઉપયોગથી એરોબિક ડાંગરની ખેતી ઉભી કરતાં અન્ય ખેડૂતો એરોબિક ડાંગરનાં ખેતરની મુકાલાત મેળવે છે. એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ચરીગામનાં ભરતભાઈ પટેલે વિકાસશીલ ખેડૂત તરીકે આગવી ઓળખ મેળવી […]

ખેતી માટે છોડી ખાનગી કંપનીની નોકરી, આજે 50 લાખની કમાણી કરે છે આ પટેલ

આજનાં યુવાનોનો પણ ખેતી તરફ ઝોક વધતો જાય છે. ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અનેક યુવાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવાના બદલે વતનમાં આવીને ખેતીમાં જોડાયાં છે. આજનાં આધુનિક જમાનામાં યુવાનો ખાનગી કંપનીઓની નોકરી ઠુકરાવીને પોતાની પરંપરાગત જમીનમાં ખેતી કરતા થયા છે. ઉચ્ચ અભ્યાસ અને આગવી કુશળતાથી યુવાનો આધૂનિક ખેતી કરવામા સફળ થાય […]

મહિનાઓનાં કામ ઇઝરાયલના પાવરફુલ મશીનો 1 દિવસમાં કરી નાખે છે

વર્તમાન સમયમાં ઘણા દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઈઝરાયલે આધુનિક ટેક્નોલોજીથી ન માત્ર ખેતી સંબંધિત સમસ્યાઓ ખતમ કરી છે, પરંતુ દુનિયાની સામે ખેતીની ફાયદાનો સોદો બનાવવાના ઉદાહરણ રાખ્યા છે. ઈઝરાયલે ન માત્ર રણ પ્રદેશમાં લીલોતરી ભરી પરંતુ પોતાની ટેક્નોલોજીને બીજા દેશ સુધી પણ પહોંચાડી. ખેતી માટે ઈઝરાયલે બાગ-બગીચા અને વૃક્ષોને એક જગ્યાએથી બીજી […]

એક વખત વાવ્યા પછી 45 વર્ષ સુધી ફળ આપે છે આ છોડ, 1 કિલો ફળની કિંમત 350 રૂપિયા

આજે પર્યાવરણને થઇ રહેલ ભારે નુકશાનથી સમયસર અને પુરતો વરસાદ ના મળતા કારણે ખેડૂતોને ખેતીમાં સારી ઉપજ મળતી નથી. એવા સમયે યોગ્ય અને આધુનિક ખેતી જ ખેડૂતોને પગભર બનાવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડાંગના સરવર ગામના એક યુવાન એન્જીનીયરે ‘ડ્રેગન ફ્રુટ’ ની ખેતી કરવાની શરૂઆત ત્રણ વર્ષ પહેલા કરી હતી અને […]

પ્રોફેસરની જોબ છોડી દીકરીએ શરૂ કરી ખેતી, 50 લોકોને આપે છે રોજગારી

અત્યારે શિક્ષિત યુવા પેઢી પૈસા કમાવવા માટે વિદેશી કંપનીઓ અથવા સરકારી વિભાગોમાં નોકરી કરે છે. ત્યાં જ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના નાનકડા ગામ સિર્રીની વલ્લરી ચંદ્રાકરે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલ્લરીએ બીઈ (આઈટી) અને એમટેક (કોમ્પ્યૂટર સાયન્સ) કર્યા બાદ રાયપુરની એક કોલેજમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે જોડાયા, પણ મન ન લાગતા રાજીનામું આપી દીધું. હવે […]

ગુજરાતના ખેડૂતે ઇન્ટરનેટની મદદથી કર્યું 1 ફૂટ લાંબા મરચાનું ઉત્પાદન, 2 વીઘામાં થશે 2 લાખની કમાણી..

ગુજરાતમાં એક તરફ ખેડૂતો માટે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો બીજી બાજુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામના ખેડૂતે સરકાર ઉપર આશા ન રાખતા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશ્ચર્યજનક એક ફૂટના લીલા મરચાનુ ઉત્પાદન કર્યું છે. આ એક ફૂટના મરચા શાકભાજી માર્કેટ જ નહીં મોલમાં પણ વેચાઇ રહ્યા છે. બે વીઘા જમીનમાં યુવાન ખેડૂતે […]