Browsing tag

ઇતિહાસ

ગુજરાત સ્થાપના દિવસ: એક હતું સૌરાષ્ટ્ર સ્ટેટ,ખેડે તેની જમીન

સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતા. તેની જમીન પર 222 રાજાઓ અને 51700 ગરાસદારોનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્ર સ્ટેટમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ 51700 ગરાસદારોની જમીન ન મળી. આમ સૌરાષ્ટ્રની ત્રીજાભાગની જમીન ગરાસદારો પાસે હતી. મુખ્યમંત્રી ઢેબરભાઇની ઇચ્છા એ હતી કે જે જમીન ખેડતા હોય તેને જ તેનો […]

સંત કવિ સદગુરુ ભોજલરામબાપા – ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું […]

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા,જેમના હાથમાં રાજસત્તાના તમામ સુત્રો હોય તે આવી ચળવળમાં શા માટે જોડાય!? તે પ્રજાની સ્વતંત્રતા […]

શ્રી રૈયા બાપા પટેલ અને રૈયાણી શાખ નો ઇતિહાસ

ગુજરાતના સોજીત્રા ગામમાંથી શામળ નામનાં પટેલ હાલારમાં ઉતયાઁ અને ભાખ ગામમાં રહ્યાં. ત્યાંથી આ કુટુંબ ખંભાળિયુ અને પીપળીયા થઈ દેરડી આવ્યું. આ મુદત દરમિયાન શામળ પટેલનાં વંશની મહંત‚ ગોવો‚ ધીરો‚ આશો‚ પુંજો‚ ધરમશી‚ સાતો અને માલો એ પ્રમાણે વંશાવલી થઈ. સાતા પટેલને બે દિકરા રૈયો અને રામ. ત્યારે તેઓ ભાખર અટક થી ઓળખાતાં. રૈયા પટેલ […]