સુરતના વેસુમાં (Surat News) આવેલી ગ્રીન સિગ્નેચર શોપર બિલ્ડીંગમાં કાર્યરત કાસા બ્લેન્કા હોટેલમાં નેપાળી યુવતી (Nepali girl) સોનું સુવાલ રહસ્યમ રીતે મૃત્યું પામેલા હાલતમાં મળી આવી હતી. તેણી પાસે મળેલી સ્યૂસાઇડ નોટમાં (suicide note) હોટેલિયર સંજય કુંભાણીની પાપલીલાનો પર્દાફાશ થયો છે. સંજયે કરેલા શોષણ અને ગુજારેલા માનસિક, શારિરીક અત્યાચાર અંગે રૂંવાટા ખડા કરી દેનારી દાસ્તાં આપઘાત અગાઉ લખાયેલી ચિઠ્ઠીમાં વ્યક્ત કરાઇ હતી.
વેસુમાં આવેલી કાસા બ્લેન્કા હોટેલના 215 નંબરના રુમમાં રહેતી સોનું સુવાલ નામની નેપાળી યુવતી હોટેલ સંચાલક સંજય કુંભાણીની પ્રેમિકા હતી એવું કહેવાયું છે. સોનુંએ 21મી તારીખે હોટેલની એ જ રુમમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, જયાં સંજય કુંભાણી તેણી સાથે એકાંત માણવા આવતો હતો. બનાવની જાણ થતાં હોટેલ પહોંચેલી પોલીસને બેડ ઉપર ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખાયું હતું કે આઇ એમ સોરી રોહિત ભૈયા, મેં ઐસા નહીં કરના ચાહતી થી પર મેં અંદર સે તૂટ ચૂકી હું. દિલ કી બાત કિસકો બતાઉ.. યે જો ભી હુઆ હૈ સંજય કી વજહ સે હુઆ હૈ. સંજકી વજહ સે આજ મે ઐસી કરને જા રહી હું.
સંજયને મેરે સાથ જો ભી કિયા ગલત કિયા. હર ટાઇમ મુજે બહલાયા, આપકો પતા હૈ ઉસને મેરે સાથ ક્યા કિયા. યે સબ સોચને પર અબ મે જીંદા નહી રહના ચાહતી હું. મેરે ભૈયા પ્લીસ આપ મુજે અપની બહન માનતે હો મેરી લાશ કો નેપાળ મત ભેજના. યહી જલા દેના. ઔર મેરે ઘરવાલો કો કભી પતા ચલને મત દેના મેરે સાથ ક્યા હુઆ હૈ. અબ દર્દ સહન નહી કર શકતી.
રોજ રોજ ઘૂંટ ઘૂંટ સે જીને સે અચ્છા હે એક હી બાર મરુ. મૂઝે યહ સહી લગા ચો મે યેહી કદમ ઉઠાને જા રહી હું. મેં જીના ચાહતી થી. પર સંજયને મૂઝે મારા. જો જિલમે આયા વહી બોલા, સબ મેરે દિલ દિમાગ સે નહી જા રહા થા. યે સબ હોને કે બાદ મે જીના નહી ચાહતી થી. આજ જો કુછભી હુઆ હે યે સબ સંજય હૈ.આખીર ક્યૂ આપને મેરે સાથ ઐસા કિયા. આખીર ક્યૂ મેરી.. મેરી ક્યાં ગલતી થી મેને કભી ભી આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને હંમેશા મુજે બહલાયા યહાં તક કી આપને મુજે મારા, માં કો ગાલી દીયા ફિર ભી મે ચુપ રહી. આપ કો બોલા થા મેને મુજે અબ બહલાના મત, પર આપ કભી નહીં સુધરે. યે સબ દર્દ દિલ મે લેકર નહી જી શકતી. મેરે મરને કી વજહ આપ હો, બસ આપ.
યાદ રખના મે તો મર જાઉંગી, પર આપ જીન્દા હોકે ભી મરને કે બરાબર હો. જૈસે મે હરપલ તડપતી થી આપકે લીય. વૈસે હી આપ તડપેંગે, હરરોજ મેરે લીયે. આપને મેરે સાથ બહોત કુછ ગલત કીયા. આજ સે 6 મહીને પહલે જબ મે મા બનને વાલી થી, આપને અપને બચ્ચે કો દુસરો કે નામસે જોડ દિયા. મેરા બચ્ચા નહી હૈ બોલા. મજબુર હો કે મુજે વો બચ્ચા ગીરાના પડા. જબ મે મા બનને વાલી થી આપને મુજે મારા પીટા. મેરી માં કો ગાલી દી. મુજે બહલાયા યે સબ દર્દ લેકર મે કૈસે જીંદા રહુ. સબકો પતા હે આપને મેરે સાથ બહોત હલત કીયા હૈ.
આજ મે જો કુછ ભી કરને જા રહી હું સિર્ફ આપકી વજહ સે , સંજય સિર્ફ આપકી વજહ સે.આપ અમીર હો, ભલે હી પુલીસ આપકો માફ કર દે પર મે કભી આપકો માફ નહીં કરુંગી. આપને બોલા થા ના મે આપકો કુછ નહી કર શકતી, પૈસા દે કે છૂટ જાઉંગા. પુલીસ સે તો બચોગે પર ઉપરવાલે સે કૈસે બચોગે. વો આપકો માફ નહીં કરેગા. યાદ રખના મેરે મરને કી વજહ સિર્ફ સંજય આપ હો. ના આપ મુજે બહલાતે, ના મેરે સાથ યે સબ કરતે. મરને કે બાદ ભી તુમ્હારે પીછે આઉંગી યાદ રખના.
ઉમરા પોલીસે આ સ્યૂસાઇડ નોટ કબજે લઇ તેના આધારે સંજય કુંવરભાઇ કુંભાણી (રહે, હંસ સોસાયટી, મોટા વરાછા સુરત.. મૂળ વતન દોલતી ગામ, સાવરકુંડલા, અમરેલી) સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..