મહેસાણામાં 8 વીઘાનું ખેતર, આ પટેલે USમાં ખોલ્યા 58 ગ્રોસરી સ્ટોર્સ

અમેરિકામાં રહેતા ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ પરિવાર પછી કોઇ વસ્તુને મિસ કરતાં હશે તો તે ચોક્કસથી ગુજરાતી અને ઇન્ડિયન ફૂડ જ હશે. અમેરિકામાં આવતા ગુજરાતીઓને પહેલા જ દિવસે જો ખીચડી અને કઢી ખાવાનું મન થાય તો જરૂરી ઇન્ગ્રિન્ડિયન્સ તેઓ ક્યાં શોધે? ગુજરાતી કે ભારતીય લોકોની કરિયાણાની જરૂરિયાત અને તેને ખરીદવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને 1974માં મફતભાઇ પટેલે પોતાના ભાઇ તુલસી પટેલ તથા તેમના પત્ની અરુણાની મદદથી શિકાગોમાં ‘પટેલ બ્રધર્સ’ નામના ગ્રોસરી સ્ટોર્સને શરૂ કર્યો.

44 વર્ષમાં આખા અમેરિકામાં પથરાયા

1974થી 2016 એમ 44 વર્ષોમાં સમગ્ર અમેરિકામાં 58થી વધુ ‘પટેલ બ્રધર્સ’ સ્ટોર્સ આવેલા છે. કેનેડામાં પણ ત્રણ જગ્યાએ ‘પટેલ બ્રધર્સ’ સ્ટોર્સ છે. મફતભાઇ અને તુલસીભાઇ મૂળ મહેસાણાના નાનકડા ભાન્ડુ ગામના છે. મહેસાણાના નાનકડા ગામથી અમેરિકામાં 58થી વધુ ગ્રોસરી સ્ટોર્સની સફર ઇન્સ્પિરેશનલ છે. ગ્રોસરી સ્ટોર સિવાય ટ્રાવેલિંગ બિઝનેસમાં ‘એર ટૂર્સ’ અને પેકેજ ફૂડમાં સ્વાદ અને રાજા ફૂડ્ઝ બ્રાન્ડ્સ પણ તેમની માલિકીના છે. કંપનીનો મોટાભાગનો વહીવટ મફતભાઇના દીકરાઓ રાકેશ અને શ્વેતલ સંભાળે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક