દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ હંમેશા પોતાની સફળતાના કારણે ચર્ચામાં રહ્યાં છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે કેન્યામાં જન્મેલા એવા બે પટેલ ભાઈઓની જેઓને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે તેઓ યુકેના ધનવાન એશીયનની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. ગરીબ પટેલ પરિવારમાં જન્મેલા વિજય પટેલ અને તેમના મોટાભાઈ ભીખુ પટેલના નામથી આજે યુકેમાં લગભગ કોઈ અજાણ નહીં હોય. પોતાની મહેતનથી જ્વલંત સફળતા મેળવી બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વગાડી દેનાર પટેલ બંધુઓ બે જોડી કપડા અને 400 રૂપિયા સાથે યુકે આવ્યા હતા.
Waymade Healthcare કંપની દ્વારા યુકેમાં ફાર્મા સેક્ટરમાં 5500 કરોડથી વધારેનું એમ્પાયર ઉભું કરનાર વિજય પટેલ અને ભીખુ પટેલ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યાં છે. Essexના સ્ટોરબ્રોકર બેલ્ટ અને Essexના Southend નજીક વૈભલી બંગલોમાં રહેતા પટેલ બંધુઓ ભારતમાં અનેક જગ્યાએ મેડિકલ કેમ્પ અને પાણીની સુવિધાઓ વિકસાવી છે.
વાંચો પટેલભાઈઓના સંઘર્ષ અને સફળતા વિશે
બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વગાડી દેનાર પટેલ બંધુઓ બે જોડી કપડા અને 400 રૂપિયા સાથે યુકે આવ્યા હતા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799