પબજીની લત છોડાવા શાળાની વિદ્યાર્થિનીઓએ કર્યું એવું કામ, જાણી તમે કહેશો વાહ! ખુબ સરસ

પબજી ગેમનું વ્યસન દિવસે ને દિવસે આપણા દેશમાં વધતું જાય છે. મોટાભાગના યુવાનો પોતાના કામ છોડીને આ ગેમ રમવા બેસી જાય છે. છત્તીસગઢના રાયપુર શહેરમાં પ્રાઇવેટ સ્કૂલના વિધાર્થિનીઓએ આ વ્યસનથી લોકોને મુક્ત કરવા માટે ‘નો પબજી ગેમ’ ક્લબ બનાવ્યું છે. આ ક્લબમાં એવી વિદ્યાર્થિનીઓ સામેલ છે, જેમને લોકો પબજી ગેમ રમવાની આદત હતી.

વિદ્યાર્થિનીઓ હાથમાં બેન્ડ પહેરે છે

ધોરણ 6 થી લઈને 12 સુધીની ગર્લ્સ હાથમાં એક બેન્ડ લગાવીને સ્કૂલે આવે છે, જેની પર ‘નો પબજી ગેમ’ લખેલું છે. વિદ્યાર્થિનીઓ તેમની ફેમિલી અને પાડોશીઓને પબજી ગેમથી થતા નુકસાન વિશે જાણકારી આપે છે. આ પહેલ એક મહિના પહેલાં શરુ કરવામાં આવી હતી, જેના પરિણામો હાલ સામે આવી રહ્યા છે. કુલ 40 વિદ્યાર્થિનીઓની પબજી ગેમ રમવાની આદત છૂટી ગઈ છે.

શાળાની વિદ્યાર્થિનીઓએ બનાવ્યું ‘નો પબજી ક્લબ’, એક મહિનામાં 40 લોકોની ગેમ રમવાની લત છોડાવી.

સ્કૂલનાં પ્રિન્સિપલ નફીઝા રંગવાલાએ જણાવ્યું કે, આ ક્લબમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓ પહેલાં વેકેશન કે રજા દરમિયાન પોતાના ભાઈ-બહેન કે મિત્રોને જોઈને પબજી ગેમ રમતી હતી. કેટલાકે એક દિવસ તો કેટલાકે 1 મહિનો સુધી ગેમ રમેલી છે. આ અભિયાનમાં જોડાઈને પ્રથમ તેઓ આ આદતની બહાર નીકળી રહી છે અને ત્યારબાદ તેમનાં ભાઈ-બહેનોને આદત છોડવવા મદદ કરી રહી છે.

राखी पर ‘नो पबजी’ वाली राखी

छात्राओं की मेहनत और इस अभियान की पहल अब रंग ला रही है. अब तक 40 से ज्‍यादा बच्‍चे इस गेम की लत से बाहर आ चुके हैं. वहीं अब ये बच्चियां इस रक्षाबंधन में अपने हाथ से नो पबजी गेम लिखे स्लोगन वाली राखी बनाकर उन्हें अपने भाईयों को बांधेंगी. वे उपहार में भी इस खेल को न खेलने की कसम लेंगी.

अधिकतर बच्चे भाई व रिश्तेदारों को देखकर सीखे, अब बाहर निकले

– 10वीं की वंशिका शर्मा ने बताया कि गर्मियों की छुटिट्यों में वे अपने भाई को खेलते देख इस गेम को खेलने लगी थी। अब मैं भी छोड़ दी हूं और भाई को भी इसके लिए राजी कर चुकी हैं।

– 12 वीं के श्वेता का कहना है कि इस खेल के कारण वे समय पर न खाती थी न ही सोती थी, लेकिन इसके नुकसान को लेकर वे अब दूसरे बच्चों को भी जागरूक कर रही हैं।

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો