વેરાવળના સીનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો છે મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયોનો. ખેતસીભાઈએ ધરતીનું મહત્ત્વ સમજાવતાં બહુ આસાન રીતે ત્રણ ઉપાય બતાવ્યા છે. જેમાં એક છે રસોઈમાં વપરાતા મીઠાનો, બીજો છે નીલગીરીના તેલનો અને ત્રીજો છે નાગરવેલના પાનનો. ખેતસીભાઈનું કહેવું છે કે, આ ત્રણેય વસ્તુઓ કુદરતની દેણ છે. આ ત્રણેય વસ્તુઓમાં એટલી તાકાત છે કે, તે વાઇરસને મારી શકે છે. આ વીડિયોમાં તેમણે આ ઘરગથ્થું ઉપાય કેવી રીતે કરવો જોઈએ તે આસાન રીતે સમજાવ્યું છે.
જૂઓ વિડિયો..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..
If you like our post than don’t forget to share with your friends..