સૌ મિત્રોને જણાવવાનું કે તા.૭.૧૨.૧૭ ને ગુરુવાર ના રોજ સવારે ૮ થી ૧૧ કલાકે ખોડલધામ કાગવડ ખાતે આપણા સૌના વડીલ આદરણીય શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને માં ખોડલને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તો સૌ મિત્રોને આપણા વડીલ વિઠ્ઠલભાઈની દીર્ધાયુ માટે મોટી સંખ્યામાં મિત્રમંડળ સાથે અવસ્ય હાજર રહેવા વિનંતી.
શ્રી ખોડલધામ કાગવડ ખાતે આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે
