અમેરિકાની ટેક્સાસ A&M યુનિવર્સિટીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો છે. જેમાં પટેલ વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. એનાઉન્સર એક પછી એક નામ એનાઉન્સ કરી રહ્યા છે. લગભગ સવા મિનિટના આ વીડિયોમાં ડિગ્રી માટે 15 વિદ્યાર્થીઓના નામ બોલવામાં આવે છે, જેમાં 14 વિદ્યાર્થી પટેલ છે. આ વિદ્યાર્થીઓના નામની જાહેરાત સાથે ઓડિયન્સમાં તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો છે અને ગેસ્ટ સહિત સૌ કોઈ જોતા રહી જાય છે. આ વીડિયો પરથી સમજી શકાય છે કે, અમેરિકામાં પટેલોનો કેટલો દબદબો છે.
જુઓ વિડીઓ..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– 15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય
– હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ
– કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ
– માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?
– રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક