Browsing category

પટેલ સમાજ

આફ્રિકામાં મૃત્યુ પામેલા નીલકંઠ પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઉમરેઠના ભાટપૂરા ગામના નીલકંઠ પટેલનુ પંદરમી જાન્યુઆરીના રોજ આફ્રીકાના દારેસલામ ખાતે અકસ્માતમા મૃત્યુ થયુ હતું. આજ રોજ તેની સ્મશાનયાત્રા ઉમરેઠના તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. આ સ્મશાનયાત્રામાં સગા સંબંધીઓ મિત્રવર્તુળ તથા સત્સંગીઓ જોડાયા હતા. આફ્રીકાના દારેસલામમા જીલીસન ફાર્મા કંપનીમા માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા નીલકંઠ ઘનશ્યામભાઈ પટેલ પત્ની સોનલબેન તથા આઠ માસના પુત્ર સમર્થ સાથે […]

આ છે 13 પાવરફુલ પટેલ બિઝનેસમેન: પોતાના દમ પર ઉભું કર્યું કરોડોનું એમ્પાયર

આજે ગુજરાતી લોકોએ વિશ્વ સામે પોતાનો એક અલગ પરિચય મુકી દીધો છે. સાહસિકતા, નીડરતા અને મહેનતના દમે અનેક ગુજરાતીઓએ વિશ્વમાં પોતાનો એક અલગ ચીલો ચીતર્યો છે. એમાય ગુજરાતી પટેલોની બોલબાલા તો ભારત જ નહીં વિદેશમાં અવારનવાર થતી રહે છે. ગુજરાતના પૈસાદાર અને મોભાદાર કોમ્યુનિટીમાં પટેલોની ગણના કરવામાં આવે છે. ગુજરાતમાં એવા ઘણા પાણીદાર પટેલો છે […]

પહેલું વાહન ગોંડલ જ્યારે છેલ્લું વાહન રાજકોટમાં, આવો હતો માં ખોડલની શોભાયાત્રા નો નઝારો

આજથી બરાબર 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 17/01/2017 ના દિવસે ખોડલધામ કાગવડ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય મહોત્સવનો  શુભારંભ માતાજીની શોભાયાત્રા દ્વારા થયો હતો, આ શોભાયાત્રા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને અનેક રેકોર્ડ બન્યા હતા તો ચાલો જોઈએ આ અદભુત શોભાયાત્રા ની આછેરી ઝલક… ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો […]

કેનેડામાં ઓફિસ ખોલનારા આ છે પ્રથમ પટેલ Lawyer, 14 કલાકનું વર્કિંગ

કેનેડામાં સૌથી નાની ઉંમરમાં જો કોઇ ઇન્ડિયન વકીલે પોતાની ઓફિસ ખોલી હોય તો તે એક ગુજરાતી અને તેમાંય પટેલ છે. માત્ર 39 વર્ષના આ પટેલ Lawyer (વકીલ) નું નામ છે પ્રણવ પટેલ. પ્રણવ પટેલ ઇમિગ્રેશન વકીલ હોવાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા, એક્ટિંગ ડિરેક્ટર ઓફ ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ […]

જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા

જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગથી નિર્માણ પામેલ શહીદવીર “ધનસુખભાઇ ભુવા”ની પ્રતિમાની અનાવરણવિધિ યુવા મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવી જેમાં શહીદવીર ધનસુખભાઇ ભુવાના પિતાશ્રી તેમજ […]

મહેસાણા: ચાઈનીઝ દોરીએ પટેલ યુવાનનું ગળું કાપ્યું, બે બહેનોના એકના એક ભાઈનું મોત

મહેસાણા: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોઝારિયાના પરિવાર પર પર્વના દિવસે જ આભ ફાટી પડ્યું છે. કોઈની ઉજવણી પરિવારના દીકરા માટે મોતનું કારણ બની છે. ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા પટેલ યુવાનને ચાઈનીઝ દોરીએ ગળું કાપી નાંખ્યું હતું. ગળું કપાવાથી યુવાનનું ગણતરીની મિનિટમાં મોત નિપજ્યું હતું. મૃતક બે બહેનોનો એકનો એક […]

ખોડલ ધામમાં ર૧મીએ પ્રથમ વાર્ષિક પાટોત્સવ

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદીર દર્શન માટે ખુલ્લુ મુકાયાને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા રુપે મહોત્સવને એક વર્ષ પૂર્ણ તથા ફરીથી લેઉવા પટેલ સમાજમાં ર૧મી જાન્યુઆરી આવતા એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ફરી ર૧મી જાન્યુઆરીએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.ર૧ને રવિવારે […]

B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા નું ચાલુ કર્યું અને ટુક જ સમય માં તેઓએ […]

ખેડૂતના દીકરા હોય તો એક વાર જરૂર વાંચજો 

એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે છે, જે જરૂર પુરા થાય છે. પણ ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી, ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે,પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે. ઘરે છોકરાઓ ને કહેતો જાય છે કે, આજે […]