પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે
ॐ નમ:શિવાય ૐ નમો નારાયણ ગુરુજી ની કૃપા સદા કૈલાશ પરથી વરસે એજ ઈચ્છા…. સેવા યજ્ઞના સંત એવા અમારા ગુરુ એક વિરલ વિભૂતિ ,પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે જીવન ની એક ઝાંખી … ગુજરાત-સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાના તરસમીયા ગામમાં પવિત્ર અને ધાર્મિક એવા સોનાણી કુળમાં ઈ.સ.૧૯૩૦ ,વિ.સ.૧૯૮૬ […]